________________
[૪]
ૐકારના અ વિસ્તાર
હષ્કાર એ મહિમાશાળી મંત્ર છે, એ વસ્તુ પ્રારંભમાં જ સ્પષ્ટ કરવામાં આવી. તે પછી તેની ઉત્પત્તિ જણાવી અને તેનાં વિવિધ નામેાના પરિચય કરાવ્યેા. હવે તેના અથ પ્રકાશવા ચ્છિીએ છીએ.
શબ્દ જાણીએ પણ તેના અથ ન જાણીએ, તે સ્થિતિ તુ'ખડીમાં કાંકરા જેવી થાય છે. વાસ્તવમાં શબ્દના અથ જાણ્યા વિના કઈ ઉપયાગી હેતુ સરતા નથી, તેથી જ મહાપુરુષાએ શબ્દની સાથે તેના અથ પણ જાણી લેવાની હિમાયત કરી છે.
પોપટ મુખથી રામ–ામ' આવે છે, પણ રામના અથ શા ? રામ કોણ હતા? તેમણે શું કર્યું"? તેમની મહત્તા શી? વગેરે જાણતા નથી, તેા તેના હૃદયમાં રામ પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ કે આંતરિક બહુમાનની લાગણી પ્રગટતી નથી. તે તા યંત્રવત્ રામ–રામ મલ્યે જ જાય છે. તેવા શ્ચમ કે પશ્ચિમનું ફળ લેાકર'જન સિવાય ખીજું શું?
'