________________
કારના મહિમા
૫
હું સત્યકામ ! આ જે કાર છે, તે નિશ્ચય પણે પર અને અપર અર્થાત્ નિરાકાર અને સાકાર બ્રહ્મ છે; એટલે તેની ઉપાસનાથી વિદ્વાન્ તેમાંથી કોઈ પણ એક બ્રાને પ્રાપ્ત થાય છે.’
વચાપનિષમાં કહ્યું છે કેआत्मानमरणिं कृत्वा प्रणवश्चोचरारणिम् । ध्यान निर्मथनाभ्यासाद् देवं पश्येन्निगूढवत् ॥
• જેમ એ અરણીનાં લાકડાનાં મંથનથી તેમાં છૂપાયેલા અગ્નિનું પ્રાકટ્ય થઈ જાય છે, તેમ આત્મારૂપ પ્રથમ અરણીમાં પ્રણવરૂપ ઉત્તર અરણીના નિરંતર ધ્યાનનુ ં મંથન થતાં તેમાં (આત્મામાં) છૂપાયેલા પરમાત્માના સાક્ષાત્કાર થઈ જાય છે.’ અવશિપનિષમાં પણ કારના મહિમા વિશઢ રીતે વર્ણવાયા છે. જેમકે
*
'य ॐकारः स प्रणवः यः प्रणवः स सर्वव्यापी, यः सर्वव्यापी सोऽनन्तः, योऽनन्तस्तत्तारं, य चारं तत् सूक्ष्मं, यत् सूक्ष्मं तच्छुवलं, यच्छुक्लं तद्वैधुतं यद्वैधुतं तत् परं ब्रह्म, स एको રુદ્ર, સ ફેશન, સ મળવાન મહેશ્વર:, સ મહાવઃ ।
"
જે ૐકાર છે, તે પ્રજીવ છે; જે પ્રણવ છે, તે સવ્યાપી છે; જે સભ્યાપી છે, તે અન ંત (ત્રિવિધ દેશાઢિ પશ્ત્રિરહિત ) છે; જે અનંત છે, તે તાર છે, જે તાર છે, તે સૂક્ષ્મ (જ્ઞાનશક્તિ બ્રહ્મવિદ્યા) છે, જે સૂક્ષ્મ છે, તે શુદ્ધ છે જે શુદ્ધ છે, તે વિદ્યુત્ છે, ( વિદ્યુતની અધિષ્ઠાત્રી