________________
પૃષ્ઠ ૩૫૬ + ૨૦ = ૭૭૬ હવે પછી પ્રકટ થનાર ગ્રંથો
સંક૯૫સિદ્ધિ
યાને
ઉન્નતિ સાધવાની અદ્દભુત કલા લેખક: વિદ્યાભૂષણ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ
સકશક્તિને વિકાસ કેમ કર તથા તેના દ્વારા જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં ઉન્નતિ કેવી રીતે સાધવી? તેની સંપૂર્ણ સમજણ આપતે આ ગ્રંથ દરેક સુજ્ઞ સંસ્કારી મનુષ્ય અવશ્ય વાંચવો જોઈએ. તેનાથી જીવનની મનમાન્યો ઘાટ ઘડી શકાશે તથા આ જગતમાં એક સફલ મનુષ્ય તરીકેની કારકીર્દિ પ્રાપ્ત કરી વિજયડ કે વગાડી શકાશે
ઊંચા મેપલી કાગળ, લગભગ ૨૪૦ પૃષ્ઠ, પાકું પૂઠું, મૂલ ૫-૦૦. રજી. પિસ્ટેજ ખર્ચ રૂ. ૧–૨૦ પૈસા.
આ ગ્રંથ સને ૧૯૬૮ ના જુલાઈ માસમાં બહાર પડશે.
માનવમનની અજાયબીઓ લેખકઃ વિદ્યાભૂષણ શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ શાહ
માનવમન અનેક અજાયબીઓથી ભરેલું છે. તેના દ્વારા મનુષ્ય કેવાં અદ્દભુત કાર્યો કરી શકે છે તથા આ જગતમાં મહાન નામના મેળવવા ઉપરાંત મનગમતી લક્ષ્મી મેળવી શકે છે, તે આ ગ્રંથમાં અનેક દાખલા-દલીલ સાથે અનેખી શૈલિએ રજૂ કરવામાં આવ્યું છે. પ્રગતિને ચાહનાર દરેક મનુષ્ય આ ગ્રંથ અવશ્ય વાંચવો જ જોઈએ. તેનું પ્રકાશન સને ૧૯૬૮ ના ઓકટોબર કે નવેમ્બર માસમાં થશે.
ઊંચા મેપલીથો કાગળ, લગભગ ૩૫૦ પૃષ્ઠ, પાકું પૂ, મધ્ય રૂ. ૫૦. રજી. પટેજ ખર્ચ રૂ. ૧–૨૫ પૈસા.
પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત બીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ-૯,