________________
[૧] બુદ્ધિ-સ્મૃતિ વધારનારા પ્રયોગ
બુદ્ધિ સુધારવા માટે, સ્મૃતિ તીવ્ર થવા માટે તથા કાવ્યશક્તિનું રણ થવા માટે સારસ્વત મંત્રે ઘણા ઉપગી છે. પ્રાચીન કાલમાં અનેક ઋષિ-મુનિઓએ-સાધુસતેએ સારસ્વત મંત્ર દ્વારા સરસ્વતી દેવીનું આરાધન કરીને તેમનું વરદાન મેળવવાની હકીકતે પ્રમાણભૂત સાહિત્યમાં નેંધાયેલી છે તથા પરંપરાએ આપણા સુધી પહોંચી છે. વિશેષમાં ગમાર જેવા મનુષ્ય પણું સરસ્વતી દેવીનું આરાધન કરીને બુદ્ધિમાન બન્યા છે અને મહાકવિની ખ્યાતિ પામ્યા છે. મહાકવિ કાલિદાસને જીવનવૃત્તાંત એ બાબતની સાક્ષી પૂરે છે.
સારસ્વત મંત્રે અનેક છે, પણ તેમાં નીચે મંત્ર સવર સિદ્ધ થાય તે તથા અચૂક ફળ આપનારે છે.
મૂલમંત્ર- ૧૬ ૧૬ વારિની સ્થા
સરસ્વતી દેવીની છબી એક ઊંચા આસન પર પધરાવી તેની સમક્ષ ધૂપ-દીપ કરવા, તેની કેશર-કસ્તૂરી આદિ સુગંધી દ્રાથી અથવા વાસક્ષેપ તરીકે ઓળખાતા સુગધી ચૂર્ણથી