________________
સ્વપ્નમાતંગીના પ્રાગ
ટ
(૩) આરાધન કરનારે તે દિવસે અને તેટલી એકાંતનુ સેવન કરવું અને રાત્રિના પ્રથમ પ્રહર વ્યતીત થતાં એક ચટાઈ કે શેતર'જી મિછાવી તેના પર પૂર્વાભિમુખ બેસી જવું અને મંત્રની પાંચ માળા ગણવી. એ વખતે વચ્ચે તદ્ન શુદ્ધ જોઈએ, એટલે કે લઘુશા આદિ શારીરિક હાજતથી નિપટીને વસ્ત્ર બદલીને જ ચટાઈ કે શ્વેતર'જી પર બેસવું જોઈ એ
(૪) માલા ગણી રહ્યા પછી તરત જ સૂઈ જવુ જોઈએ, એ વખતે કોઈ પણ સાથે વાર્તાલાપ કરી શકાય નહિ. વાગ્યાની અંદર સ્વપ્ન થયા પછી તરત જ જાગ્રત થવું જોઈ એ અને સાડી કે શેતર’જી પર બેસી પ્રભુસ્મરણ કરવુ જોઈ એ, પછી સૂઈ શકાય નહિ.
(૫) રાત્રિએ ત્રણ અને ચાર
(૬) જેને માટે ઉત્તર મેળવ્યે હાય, તેને પ્રાતઃકાલમાં ગુપ્ત રીતે કહેવા જોઈએ અને ત્યાર પછી ગાય કે દેવનાં દર્શન કરી લેવાં જોઈએ.
અમે આ શરતાનુ પાલન કરવા નિશ્ચય કર્યાં અને તે માટે અમારા એક નજીકના સગાને શેખી કાઢયા કે જે નિષ્કપટી અને સાચામાલા હતા, તથા કોઈની ચે કદી આવી પાછી કરનારા ન હતા.
તેમણે ઉપવાસ કરીને રાત્રિએ મંત્રની ૫ માળાએ ફેરવી અને શયન કર્યું. અમે તેમની પાસે જ સૂતા હતા અને જે કંઈ અને તે જોયા કરતા હતા. અમને એમ પણ