________________
મંત્રચિંતામણિ 'નિર્ણય કરે અને તેમાં મક્કમ પગલે આગળ વધો તે આ
જીવનમાં ઘણું ઘણું કરી શકશો અને અપૂર્વ આત્મ-સંતેષની લાગણી અનુભવી શકશે. * આ અગ્રવચન સમાપ્ત કરતાં એ પણ જણાવી દઈએ કે મંત્રને વિષય ગહન છે, એટલે કેટલીક બાબતે તરત સમજમાં ન આવે એ બનવા ચગ્ય છે, પરંતુ આ ગ્રંથને બે-ત્રણવાર શાંત ચિત્તે વાંચશ-વિચારશે તથા તેના પર કેટલુંક મનન કરવાનું રાખશે તે એ મુશ્કેલીને સહેલાઈથી “પાર કરી શકશે અને તેના પરમાર્થ સુધી પહોંચી શકશે.
જે મનુષ્ય મંત્રને પરમાર્થ જાણે છે, તે વહેલો કે મેડે મંત્રની ઉપાસના અવશ્ય કરવા અને એ રીતે જીવનને સફલ બનાવવાને, એ અમને વિશ્વાસ છે.
અગ્રવચનમાં આથી વિશેષ શું કહીએ?