________________
ચપરથન
આ ગ્રંથના બીજા ખંડમાં કારને મહિમા ઘણાં શાસ્ત્ર, ક તથા અન્ય સાહિત્યના આધારે વિસ્તારપૂર્વક રજૂ કરવામાં આવે છે, તેના શાસ્ત્રીય સંતે અંગે પ્રકાશ પાડવામાં આવ્યું છે તથા તેની ઉપાસના વિધિઓનું વિસ્તૃત વિવેચન કરેલું છે. જૈન ધર્મમાં દ્વીકારની જે વિશિષ્ટ ઉપાસના છે, તેને એક વિસ્તૃત પ્રકરણ દ્વારા
ખ્યાલ આપવામાં આવે છે. જેઓ માત્ર હકારની ઉપા-- સના કરવા ચાહતા હોય, તેમને આ સામગ્રીમાંથી ઘણું માર્ગદર્શન મળી રહેશે.
આ ગ્રંથના ત્રીજા ખંડમાં કેટલાક ઉપગી મંત્રો. અને મંત્રપ્રયાગ આપવામાં આવ્યા છે અને તે અંગે જરૂરી. વિવેચન કરવામાં આવ્યું છે. તેનાથી પાઠકે ઘણુ લાભાન્વિત થઈ શકશે.
ટૂંકમાં પ્રસ્તુત ગ્રંથ પાઠકેને માટે ચિંતામણિ રન જે. પુરવાર થાય, તે માટે પૂરતે પ્રયત્ન કરવામાં આવ્યું છે. તેને કે અને કેટલા પ્રમાણમાં લાભ લે તેને પાઠકએ. પિતે નિર્ણય કરવાનું છે. આમ તો અહીં મિત્રભાવે એટલે અનુરેધ કરીએ છીએ કે તમને કુલપરંપરાથી. અથવા ગુરુની કૃપાથી કે મંત્ર મળી ગયા હોય અને. તેની ઉપાસના કરવાથી આનંદ સતોષ પ્રવર્તતે હેાય તે ખુશીની વાત છે, અન્યથા કાર દ્વીકારમાંથી કઈ પણ. એક મંત્રરાજની પસંદગી કરી તેની ઉપાસના કરવાને