________________
મત્રચિંતામણિ
આ મત્રને ગણેશગાયત્રી કહેવામાં આવે છે. શુભ ક્રિને તેના પ્રાર’ભ કરીને ૨૪ લાખના જપ કરવામાં આવે તે મોંત્રસિદ્ધિ થાય છે અને તેના લીધે ઋદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ ઉપરાંત સવ પ્રકારની મનકામના પૂર્ણ થાય છે.
૧૪
જપના અંતે હામ, તપ ણુ, માન, પ્રાભાજન આફ્રિ વિધિપૂર્વક કરવા આવશ્યક છે.