________________
--
રામનામની બલિહારી
૨૬૯: રામનામમાં મહાત્મા ગાંધીજીની અપૂર્વ પ્રદા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને રામનામમાં અપૂર્વ શ્રદ્ધા હતી. તેમણે એ નામને ચમત્કાર અનુભવ્યું હતું અને. તેથી તેને પિતાના જીવનમાં વણી લીધું હતું. દિલ્લીમાં ગોડસે નામના એક યુવકે તેમના પર ગોળી ચલાવી અને. તેઓ સખ્ત રીતે ઘાયલ થયા, ત્યારે તેના મુખમાંથી “હે રામ!' એટલા જ શબ્દો નીકળ્યા હતા. તાત્પર્ય કે તેમણે રામનામને પિતાના જીવનમાં વણી લીધું હતું અને તેના આધારે અનેક મહત્વપૂર્ણ કાર્યોનું માર્ગદર્શન મેળવી સમાજ, રાષ્ટ્ર તથા. સમસ્ત માનવજાતિની મહાન સેવા બજાવી હતી.
“રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતા રામ” આ ધૂનને તેમના પ્રયાસોએ વ્યાપક બનાવેલી છે અને તે આજે અનેક સ્થળે પ્રાર્થના સમયે બેલાય છે. રામનામનો આભુત પ્રભાવ
કલિસંતરણ ઉપનિષદમાં કહ્યું છે કેहरे राम हरे राम राम राम हरे हरे। हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे ॥
આ પણ એક મહામંત્ર છે અને તેને સાડા ત્રણ. કડ જપ કરવાથી મનુષ્ય જીવનમુક્ત બની જાય છે.
શ્રી ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતાએ દેવી ઉપા-- સનામાં આ મને પ્રભાવ દર્શાવતું એક છત નીચે મુજબ આપ્યું છે?