________________
મંત્રચિંતામણિ
विसर्जन मंत्र - 'ॐ ह्रीं फट् स्वस्थानं गच्छ गच्छ स्वाहा।' (૧૫) હામ ન કરી શકે તેણે તેની સ ંખ્યાથી ખમણે મંત્રજપ કરવા, એટલે કે તે નિમિત્તે ૬૦૦ કે ૪૦૦ મંત્રજપ વધારે કરવા.
૧૪
(૧૬) ત્યાર માદ ભૂલચૂકની માફી માટે નીચેના શ્ર્લોક એલીને આસન છોડવું :
आज्ञाहीनं क्रियाहीनं, मन्त्रहीनं च यत्कृतम् । तत् सर्व क्षम्यतां देवि प्रसीद परमेश्वरि ||
૧૦-કેટલીક સ્પષ્ટતા
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે જેમ દેવ-મૂર્તિ પધરાવ્યા પછી તેને અપૂજિત રાખી શકાતી નથી, તેમ આ પ્રતિષ્ઠિત કરેલા મત્રપટને પણ અપૂજિત રાખી શકાતા નથી; એટલે લાખ કે સવા લાખ મંત્રના જપ થયા પછી તેનુ' પૂ વત્ નિયમિત પૂજન કરવામાં આવે છે. પણ તેમાં હામ કરવામાં આવતા નથી તથા જપની સખ્યા શક્તિભાવના અનુસાર રાખવામાં આવે છે. આ રીતે જેના ઘરમાં હી કારનું નિત્ય પૂજન થાય છે, ત્યાંથી રાગ, શેક, આપત્તિ વગેરે દૂર ભાગે છે અને આનમંગલ વર્તાઈ રહે છે. હી કારની પૂર્વસેવા. થઈ ગયા પછી કોઈ કામ્ય કર્મ કરવુ હાય તા તે નિમિત્તે એક લાખ મત્રજપ ઉપરની વિધિએ કરવા જોઈએ અને તેમાં ક્રમ અનુસાર આસન, દિશા, કાલ, માલા, મુદ્રા વગેરેનુ
મંત્રકલ્પામાં જણાવ્યું છે કે