________________
4
મંત્રચિંતામણિ
ગ્રૂપ ઉવેખવામાં આવે છે. પછી તેની સમક્ષ પાન, સોપારી અને નાચેિર મૂકીને હાર્દિક ભક્તિભાવ પ્રકટ કરવામાં આવે છે.
સાયાણીજ કૅમ્પમાં કહ્યું છે કે
सर्वमन्त्रमयत्वाच्च, सर्वदेवमयत्वतः । नान्यमन्त्रस्य संन्यासमयमर्हति तीर्थराट् ॥
♦ આ હી કાર સ્વય' તી રાજ, સવાઁમંત્રમય અને સવ દેવમય હાવાથી તેની પ્રતિષ્ઠા માટે બીજા મંત્રાના ન્યાસ વગેરે કરવાની જરૂર નથી.’
તાત્પર્ય કે આ મન્ત્રપટની પ્રતિષ્ઠાના વિધિ વિશિષ્ટ પૂજનથી જ પૂરા થાય છે અને તેમાં અન્ય કોઈ મત્રી ઉચ્ચારવામાં આવતા નથી.
પ્રતિષ્ઠિત મંત્રપટને સામાન્ય રીતે પુજાના કબાટમાં પૂજાના સ્થાનમાં રાખવામાં આવે છે અને તેવી સગવડ ન હાય તા લાકડાની પેટી વગેરેમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની આશાતના થાય નહિ. તેને લાખ’ડની પેટીમાં મૂકવાના નિષેધ છે.
વસ્તુની પવિત્રતા ખ'તિ થાય તેવા આચરણને આશાતના કહેવામાં આવે છે. ઉપાસકે આવી આશાતના ત્યજવી જોઈએ, એટલે કે ઉક્ત મંત્રપટની પવિત્રતા દૂષિત થાય એવું કાઈ પણ આચરણ તેની સમક્ષ કરવુ ન જોઇ એ. વળી તેને જે તે માણસના પશ થવા દેવા ન જોઈ એ' તથા