________________
જૈન ધર્મમાં હી કાર-ઉપાસના
૧૫
અ ંશે મળતી આવે છે, પણ તેને પાતાની વિશેષતા છે. બૌદ્ધોએ પણ હી કારની આકૃતિ લગભગ આવી જ માની છે. કેટલાંક વર્ષોં પૂર્વે સારનાથ (કાશી) ના નવા આંધકામમાં અમે તેનાં દન કર્યાં હતાં.
૪–હી કારના
શા
અન્યત્ર હી કારના છ અંશે મનાયેલા છે, જ્યારે જૈન મંત્રવિશારદોએ હ્રી કારના સાત શા માન્યા છે. તે અંગે શ્રી ઋષિમ ડેલસ્તવય ત્રાલેખનમાં કહ્યુ છે કે
रेफः सान्तः शिरश्चन्द्रकलाभ्रं नाद ईस्वरः ।
હી કારમાં સાત અંશ છે, તે આ પ્રમાણે : (૧) રક્ અર્થાત્ ર્, (૨) સાન્ત એટલે સની પાસે રહેલા અક્ષર અર્થાત્ ૪, (૩) શિર એટલે ૪ સહિત હૈં ના મથાળાની સીધી લીટી, (૪) ચંદ્રકલા, (૫) બિંદું, (૬) નાદ અને (૭) સ્વર.
હી કારનું સ્વરૂપ ખરાખર સમજવા માટે તથા તેમાં પંચપરમેષ્ઠી, ચાવીશ તીથ કર આદિની સ્થાપના કેવી રીતે થાય છે, તે જાણવા માટે હી કારના આ અશાના ખ્યાલ રાખવા અતિ જરૂરી છે.
૫–ઉપાસના માટે મંત્રપઢની આવશ્યકતા
જૈન મંત્રવિશારદાનુ... એ મંતવ્ય છે કે હી કાર વિદ્યાની ઉપાસના કરવા ઈચ્છનારે સહુથી પ્રથમ ત્રાંબાના પતરા ઉપર હી કાર કરાવવા જોઇએ. અહીં સંપ્રદાય એવા છે કે ત્રાંબાનુ' પાંચ આંગળ લાંષુ અને પાંચ આંગળ પહેાળુ