________________
૧૯૮
મત્રચિંતામણિ
न्यासादीन्न च पल्लवं स्वरमपि प्राज्ञो न वेद्मि स्वयं, श्रद्धासक्तमतिः करोमि मनसा सेवा परं तेऽधुना । - कार्य मेऽद्य करोमि चेन भगवन् दोषैकदृष्टिस्तदा, कार्योऽस्मिन् विषयेऽस्त्यनन्यगतिना कस्याचलम्बो मया ॥ પછી આસનના ત્યાગ કરવેા.
ઉપાસનાના પ્રારભ આ રીતે વ્યવસ્થિત થવાથી તેને પ્રવાહ નિયમિત ભાગળ ચાલશે અને તે સિદ્ધિને સમી सर्व मावशे.