________________
[૧]
હ્રીકારના મહિમા
ૐકાર એ સિદ્ધિસાધન છે, તેમ હોકાર પણ સિદ્ધિસાધન છે, વધારે સ્પષ્ટ કહીએ તેા ૐકારની જેમ હોકારરૂપી મંત્રખીજની વિધિપૂર્વક સાધના, આરાધના કે ઉપાસના કરવાથી અનેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે અને અભ્યુયરૂપી ગિરિરાજના ઉચ્ચતમ શિખર પર આરોહણ કરી શકાય છે.
અહી' એવા પ્રશ્ન થવા સ'ભવ છે કે જો અને સાધના સમાન પરિણામ લાવનારાં હાય તા ખીજા સાધનની આવશ્યકતા શી?' તાત્પર્ય કે એ અવસ્થામાં બીજું સાધન અનાવશ્યક ઠરે છે અને તેથી તેનુ વર્ણન કે વિવેચન કરવાની જરૂર રહેતી નથી. પરંતુ આ પ્રશ્નના ઉત્તર એ છે કે ધ્યેય તા સદા એક જ હાય છે, પણ તેની પ્રાપ્તિ કરાવનારાં સાધના સદા એક પ્રકારનાં હાતાં નથી; એટલે કે તે વિવિધ પ્રકારનાં હાય છે અને તે અમુક પરિસ્થિતિ પરત્વે નિર્માણ
'
.