________________
૧૪૬
મંત્રચિંતામણિ અમે પણ કાર વિષે આ જ અભિપ્રાય દર્શાવેલ છે અને તેના માહાસ્યનું વિસ્તારથી વર્ણન કરેલું છે, તે પાઠકે પુનઃ પુનઃ વાંચે–વિચારે.
કારની ઉપાસના સ્વ–પર–કલ્યાણકારી નીવડે, એવી ભાવના સાથે આ મંત્રચિંતામણિ ગ્રંથને પ્રથમ ખંડ પૂરે કરીએ છીએ.