________________
શેષકથન ,
૧૪૫ મળે છે અને તેનું જીવન કૃતાર્થ થાય છે. સંસ્કારની આ મેટામાં મોટી ખૂબી છે અને તેથી જ આજે સમસ્ત વિશ્વમાં તેને મહિમા પ્રસરે છે
કારની નિત્ય નિયમિત ઉપાસના થાય એ અત્યંત ઈચ્છવા ચેશ્ય છે, પણ કદી તેમ ન બની શકે તે રજા કે અવકાશના સમયમાં અથવા તે અમુક દિવસે ફાજલ પાડી શકાય એવા હોય ત્યારે કારની ઉપાસના શરૂ કરી દેવી અને તેને સવા લક્ષ જપ કરી નાખવે તથા શક્તિ પ્રમાણે ધ્યાન ધરતાં રહેવું તે પણ અનેક પ્રકારના લાભ થવા સંભવ છે. એક કવિએ કહ્યું છે કે “ક્રિસિદ્ધિ અને વૃત્તિ મફત નો મહાન પુરુષોના કાર્યની સિદ્ધિને આધાર ઉપકરણે અર્થાત્ સાધન–સ પર નહિ, પણ તેમના સર્વ એટલે બલ અને પરાક્રમ ઉપર છે. આ વસ્તુને ખ્યાલ રાખીને કેટલીક અગવડે હોય તે પણ દઢ સંકલ્પપૂર્વક
ષ્કારને જપ કરતા રહેવાથી માનવજીવનને સાર્થક કરી શકાશે.
એક મંત્રવિશારદે કહ્યું છે કે “૩૦ એ સર્વ મંત્રના રાજા છે. એ એક જ મંત્ર એ છે કે જેને સમસ્ત સંસારના સર્વ ધર્મોએ ઉચ્ચ આસન આપ્યું છે. આલેક અને પરલોકની કઈ પણ કામના એવી નથી કે જે છે મંત્રના જપથી પૂર્ણ થાય નહિ. એના જપથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે અને મનુષ્ય દેવતા બની જાય છે.'