________________
જૈન ધર્મમાં ૭૪કાર-ઉપાસના
* ૧૩૦
હે હકાર! રક્તવર્ણથી ધ્યાન ધરતાં વશીકરણ કરનાર, કૃષ્ણવર્ણથી ધ્યાન ધરતાં શત્રુને નાશ કરનાર તથા ધુમ્રવર્ણથી ધ્યાન ધરતાં સ્તબ્લન કરનાર, એવા તને મારે પુનઃ પુનઃ નમસ્કાર છે.'
ब्रह्मा विष्णुः शिवो देवो गणेशो वासवस्तथा। सूर्यचन्द्रस्त्वमेवातः ॐकाराय नमो नमः ॥९॥
હે હકાર! તું જ બ્રહ્મા છે, તુંજ વિષ્ણુ છે, તુંજ શિવ છે, તુંજ દેવ છે, તુજ ગણેશ છે, તુંજ ઈન્દ્ર છે, તુંજસૂર્ય છે અને તું જ ચન્દ્ર છે. એવા તને મારે પુનઃ પુનઃ. નમસ્કાર છે.'
તાત્પર્ય કે આ સર્વ વસ્તુઓમાં તેજ વ્યાપીને રહેલ છે અથવા આ બધાં તારાં જ ભિન્ન ભિન્ન સ્વરૂપે છે.
न जपो न तपो दानं न व्रतं संयमो न च । सर्वेषां मूलहेतुस्त्वं ॐकाराय नमो नमः ॥१०॥
સર્વ સિદ્ધિઓનું મૂળ જપ નથી, તપ નથી, દાન. નથી, વ્રત નથી, સંયમ નથી, પણ તે કાર! તું જ છે. એવા તને મારે પુનઃ પુનઃ નમસ્કાર છે.” इति स्तोत्रं जपन् वाऽपि पठन् विद्यामिमां पराम् । स्वर्ग मोक्षपदं धत्ते विद्येयं फलदायिनी ॥११॥
“આ સ્તંત્રને જપતે અથવા આ પરમ વિદ્યાને પાઠકરતે મનુષ્ય સ્વર્ગ અથવા મોક્ષપદને પામે છે. ખરેખર આ કાર વિદ્યા શ્રેષ્ઠફલને આપનારી છે.”