________________
જૈન ધર્મમાં કાર-ઉપાસના
૧૩૫ ગ્ય છે, એ વાતને જૈન ધર્મો પણ સ્વીકાર કર્યો છે અને સર્વ મંત્રે તથા વિદ્યાના પાઠે બેલતી વખતે આ નિયમને અમલ કરવામાં આવે છે. અન્ય માંગલિક પ્રસંગેએ જૈન ધર્મમાં સામાન્ય રીતે નમસ્કારમંત્રને પાઠ કરવામાં આવે છે, પરંતુ તેમાં ગર્ભિત રીતે ષ્કાર રહેલે છે, તેનું વિસમરણ કરવા જેવું નથી.
જૈન ધર્મમાં ૩ષ્કારનું ચિંતન કરવાને અર્થાત ધ્યાન કરવાને ઉપદેશ પણ અપાયેલ છે. તે અંગે શ્રી હેમચંદ્રાચાર્ય રોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં જણાવ્યું છે કે
तथा हृत्पद्ममध्यस्थं शब्दब्रह्मककारणम् । स्वरव्यञ्जनसंवीतं वाचकं परमेष्ठिनः॥ मूर्द्धसंस्थितशीतांशुकलामृतरसप्लुतम् । कुम्भकेन महामन्त्रं प्रणवं परिचिन्तयेत् ।।
તથા હૃદયમલમાં રહેલા સમગ્ર શબ્દબ્રહ્મની ઉત્પત્તિનું એક કારણ, સ્વર તથા વ્યંજન સહિત પંચપરમેષ્ઠી પદવાચક તથા મસ્તકમાં રહેલી ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભીંજાતા મહામંત્ર પ્રણવને કુંભક કરીને અર્થાત્ શ્વાસે શ્વાસ રોકીને ચિંતવવે.”
આ વિધાન તે વૈદિક પરંપરાને ઘણું જ મળતું છે અને સંસ્કારની એક મહામંત્ર તરીકે પ્રતિષ્ઠા કરનારું છે.
જૈન શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે અંતસમયે શુદ્ધ ભાવથી નમસ્કારમંત્ર ગણવે, તેવી રિથતિ ન હોય તે પરમેષ્ઠીપદને અનુસરનારા ફિલ = સ એ પાંચ અક્ષરેને