________________
=૧૪
આવા બધા claims કે દાવાઓ ઉપર ખૂદ મંત્રવિજ્ઞાનના સમર્થકેએ નિખાલસ બની રહિ આપવો જોઈએ. કેમકે મંત્રમાં પણ તાંત્રિક વગેરે અનેક પ્રકાર છે. વિવિધ સાધનાઓ છે. સાધકેમાં પણ વિવિધ પ્રકારે છે. શ્રી ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે જેમ પોતાને વિવિધ સ્વરૂપે ભજનારામાં પિતાને કે પ્રિય છે અને અન્ય લંક્તિ સાધના કરતા પિપિતાની રીતે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે, તેમ મંત્રવિજ્ઞાનમાં અનેક મ, વિધિઓ અને તેના અનેક પ્રકારો અને લો છે. એટલે બધા જ માનું એક જ મૂલ્યાંકન સંભવી શકે જ નહીં. પરંતુ મંત્રની ભૂમિકાને પણ સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણ અવસ્થામાં વહેંચી પ્રવર, મધ્ય અને અલ્પ કક્ષામાં વિભક્ત કરી શકાય. આ કામ સંશોધનું અને પતિનું દે. પરંતુ તે થાય ત્યાં સુધી તે સામાન્ય પૃથક્સન મંત્ર વિશે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરે છે એને અનેક આશંકાઓ છે. એમાં કેટલાકનું નિરસન–નિરાકરણ કરવા ઉપયોગી ગ્રંથની ખાસ જરૂર છે, તે મંત્રચિંતામણિથી દૂર કરવામાં લેખક મહદ સફળ નીવડ્યા છે.
[૪] આ દળદાર ગ્રંથમાં પ્રથમ ખંડ પૂણે ૧૭ થી શ્કાર અને તેની ઉપાસના એ શિર્ષક હેઠળ છે. તેમાં વિદ્વાન લેખકે અનેક અવતરણે આપી કારનું વાહાલ્ય વર્ણવ્યું છે. લેખક ખરું કહે છે કે પોતાને અને પરને કલ્યાણકારી નીવડે તેવી ઉપાસના કારની છે. અવિદ્યામાંથી તે વિદ્યાત બનાવે છે, માનવિહીનને માનવંત બનાવે છે. શ્રી સંમતભદ્રાચાર્યે ૧૧ નું સુંદર ટકકાર તેત્ર આપ્યું છે, તે પુત્ર ૧૩૬ થી ૧૪૦ સુધીમાં છે. લેખકે એને સરળ અનુવાદ આપી કારની સાધનામાં જૈનધર્મને ફાળે વ્યક્ત કર્યો છે. અમને લાગે છે કે પ્રથમ ખંડમાં કુંડલિની –ાગરણને નવમો અધ્યાય વિસ્તારથી આપી શકાયો
તેમ છતાં પ્રાસ્તાવિની રજૂઆત બરાબર કરે છે.