________________
ધ્યાનવિધિ
૧૦૦ કે તેથી શાંતિ-ષ્ટિ-પુષ્ટિને લાભ થાય છે. અન્ય શદમાં કહીએ તે જેઓ આત્મકલ્યાણું ઈરછે છે, શ્રેયસની સાધનામાં આગળ વધવાની ભાવના રાખે છે અને પરબ્રહ્મ, પરમેશ્વર કે પરમાત્માનાં દર્શન માટે તલસે છે, તેને માટે તરંગનું ધ્યાન જાગ્ય છે.
મંત્રવિશારદ કહે છે કે સગાંસબંધી, જ્ઞાતિજને, સમાજના સર્વ માણસોનું પિતાના તરફ આકર્ષણ થાય, એવી ઈચ્છા હોય તે ઉપાસકે કારનું રકત વણે ધ્યાન ધરવું અને લક્ષમીની ઈચ્છા હોય તે પીત એટલે પીળા વર્ણ ધ્યાન ધરવું. કારનું ધૂમ્ર વણે ધ્યાન ધરતાં સ્તંભન તથા ઉચ્ચાટન થાય છે, એટલે કે શત્રુઓનું કઈ પણ અંગ રહી જાય છે કે તેની સ્થિતિને મેટો ફટકો પડવાથી તેને પિતાનું સ્થાન કે ગામ છોડવાનો વખત આવે છે. વળી
કારનું શ્યામવર્ણ ધ્યાન ધરતાં શત્રુપક્ષને નાશ થાય છે, પણ વિશ્વમૈત્રીની ભાવનાવાળા ઉત્તમ કેટિના ઉપાસકે આ બે રંગોનું ધ્યાન ધરવું ચગ્ય નથી. કદી ન છૂટકે સોવશાત્ ધર્મ, સમાજ કે દેશના હિતાર્થે આવું ધ્યાન ધરવું પડે, એ જુદી વાત છે. ત્રીજી ભૂમિકા
ઋારની આકૃતિ, કારનું ચિત્ર એ તેનું બાહાસ્વરૂપ છે, જ્યારે ચિન્મય જ્યોતિ એ તેનું અંત સ્વરૂપ છે અને તેથી ધ્યાનની ત્રીજી ભૂમિકાએ તેનું તિરૂપે જ દશાન. ધરવામાં આવે છે..