________________
ધ્યાનવિધિ
૧૦૭૧
છે. પ્રથમ ક્ષણે તેા એમ જ લાગે છે કે આવા 'ચળ. મનના નિગ્રહ શી રીતે થઈ શકે ? પણ સકલ્પ દેઢ હાય, સત્સંગ-સ્વાધ્યાય ચાલુ હાય તથા સાત્ત્વિક ભોજનના ઉપચાગ થતા હાય તેા એ મનના ધીમે ધીમે નિગ્રહ કરી શકાય છે. અને તેને ચિંતનીય વિષયમાં એકાગ્ર કરી શકાય. છે. યાગના સમસ્ત વિષય ચિત્તવૃત્તિઓના નિરાધ કેમકરવા? તે અથે ચેાજાયેલા છે, એટલે ચેગશાસ્ત્રનાં સારાં સારાં પુસ્તકો વાંચવાથી આ ખાખતમાં ઘણી સહાય મળે. છે અને આપણે મનને એકાગ્ર—શાંત-સ્થિર કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.
ધ્યાનના સમય ધીમે ધીમે વધારતા જવું, આ પ્રમાણે. કેટલાક અભ્યાસ થયા પછી કારનું ધ્યાન ધરતાં તેની આસપાસ તેજનું વર્તુલ દેખાવા લાગશે અને છેવટે શ્વારમાંથી પણ તેજનાં કિરણા ફૂટતાં જણાશે.
આ ધ્યાન પૂરું કરતી વખતે કારને ઉદ્દેશીને કહેવું” કે હૈ ૐકાર! તું મારા પ્રાણ છે, તુ' મારું' જીવન છે, તું મારા જીવનને જ્યેાતિમય બનાવ, તુ મને અમરપદની. પ્રાપ્તિ કરાવ. મને તારા સિવાય બીજા કાના આધાર છે?
ધ્યાનની ક્રિયા સારી રીતે થવા લાગી કે ચિત્તમાં શાંતિ–સ્થિરતા આવે છે અને જય બહુ સારી રીતે થવા. લાગે છે. આ જ કારણે જપની સાથેાસાથ ધ્યાનની શરુઆત. કરી દેવાના મહાપુરુષના ઉપદેશ છે. તેને માટે સ્થાન, સમય, દિશા આદિ જપની માફ્ક જ સમજવું,