________________
મંત્રચિંતામણિ મેહ, મદ અને મત્સર એવા છે શત્રુઓના સમૂહને તેમજ ભૂખ, તૃષા, શક, મેહ, જા અને મૃત્યુ એવી છ ઊર્મિઓના સમૂહને નાશ કરે. ૧૨.
અને તે કાર છ ભાવવિકા કે જે ઉત્પન્ન થાય છે, વિદ્યમાન રહે છે, વધે છે, વિવિધ રૂપમાં બદલાય છે, ક્ષીણ થાય છે અને નષ્ટ થાય છે–તથા ટાઢ, ગમ, હર્ષ, વિષાદ-દુઃખ, વગેરે બધા સ્થાન-કાળ-નિમિત્ત વડે પ્રાપ્ત એવા ઠંદ્રખેને નાશ કરે.
તે સ્કાર-વચા, રક્ત, માંસ, ચબી, હાડકા, મજજા અને વીર્ય એવા સાત ધાતુઓને નીરોગી બનાવે ૧૩,
તે કાર વ્યાવ્ર, ચેર વગેરેના ભયેથી મારું રક્ષણ કરે. સૂતજી કહે છે–
માર્ગના ભચથી, શત્રુના ભયથી, ચેરના ભયથી અને બીજા કેઈ પણ ભયથી ઉગ પામેલે મનુષ્ય આ કવચને જપ-પાઠ કરવાથી તે–તે પ્રકારના ભયથી મુક્ત થાય છે. ૧૪.
તેમજ વ્યાવ્ર, સર્પ, દાવાનલ વગેરેના ભયથી ઉદ્યોગને પામેલે મનુષ્ય પણ આ કવચના જપ-પાઠથી મુક્ત થાય છે. ૧૫.
આ કવચને જપ કરવાથી નિશ્ચિતપણે ભવસાગરથી પાર પમાય છે કે જેમ રાજા કવચ પહેરીને ફર્જ એવા શત્રુઓને જીતી લે છે. ૧૬.
તેથી ગિઓ! આ કાર-કવચને ત્રિકાળ પાઠ કરે, એમ શિવજીએ પાર્વતીને કહ્યું છે. ૧૭.
પ્રણવ-કવચને અર્થ પૂર્ણ થયે.