________________
મન્નચિંતામણિ કાર્યબ્રહ્મથી પર એ “પરાત્પર’–કાર મારા તાલુતું રક્ષણ કરે.
સર્વાત્મક બ્રહ્મને આપનાર એ “સર્વદ–ષ્કાર મારી હડપચીનું રક્ષણ કરે.
દાનવને અથવા દાનવ એવા માનની સંગતિ વડે થયેલ પાપને નાશ કરનાર – દાનવ-નાશન કાર મારા દાતેનું રક્ષણ કરે. ૪.
સર્વકાળે વિરાજમાન એ “સદા કાર મારા બંને હોઠનું રક્ષણ કરે.
ક્ષયથી રહિત-કદી ક્ષયને ન પામે એ “અવ્યય— ૩ષ્કાર મારા કંઠનું રક્ષણ કરે.
ભૂમિને અધિષ્ઠાતા –“ભુવાધ્યક્ષ કાર મારી બંને સુજાનું રક્ષણ કરે.
નાગરી લિપિમાં જે સ્કારની આકૃતિ ફેલાયેલી આનળીઓવાળા હાથની જેમ થાય છે અથવા બધા શિલ્પની રચનામાં જે કારણભૂત છે, એ કરાકૃતિ કાર મારા બંને હાથોનું રક્ષણ કરે. ૫.
(અહીં કારના જુદા-જુદા અો વડે થતી વિશ્વની સમગ્રલિપિઓની આકૃતિઓનું પણ સૂચન હોય એમ લાગે છે)
શાશ્વત બ્રહ્મરૂપ “સતત કારમારી કુક્ષિનું રક્ષણ કરે.
પુરુષોત્તમ રૂપ કાર મારી પીઠનું રક્ષણ કરે. ' વેદાન્તરૂપ વનમાં જે નજરે પડે છે, એ વેદાન્તવન ગોચર કાર મારા બંને સ્તનનું રક્ષણ કરે. ૬.