________________
જાવિધિ
સૂત ઉવાચ
मार्गमीत्या शत्रुभीत्या चोरभीत्या च कम्पतः ॥१४॥ इंदं च कवच जप्त्वा मुच्यते भीतिस्ततः । व्याघ्रादिप्रबलग्रस्तो जपान्मुक्तिमवाप्नुयात् ॥१५॥ जपित्वा कवचं नूनं तरन्ति भवसागरम् । कवचेन युतो राजा शनिव दुरासदान् ॥१६॥ तस्मात् पठन्तु सततं त्रिषु कालेषु योगिनः । ॐकारकवचं गौर्या इत्येयं शंभुरब्रवीत् ॥१७॥
॥ इति प्रणवकवचं समाप्तम् ॥
પ્રણવ-કવચને અર્થ બ્રહ્મરંધ્રમાં સ્થિત સહસ્ત્રદલ કમલ વડે શેભિત એવા મારાં મસ્તકનું કાર રક્ષણ કરે. ૨.
સંસારરૂપ મહાભયથી તારનાર “તારક-સ્કાર બે દલવાળા આજ્ઞાચક્રથી વિભૂષિત એવા ભૂદીના મધ્યભાગનું રક્ષણ કરે. - બ્રહ્મ પ્રત્યે લઈ જનાર “પ્રણવ—સ્કાર મારા કર્ણ યુગલનું રક્ષણ કરે.
ખરવાણીના ભાવથી સમસ્ત શબ્દ-પ્રપંચમાં વ્યાપ્ત એ “પ્રપંચગ-કાર મારાં નેત્રયુગલનું રક્ષણ કરે. ૩.
નાસિકામાં સંચાર કરનાર પ્રાણુભા એ નાસિકાષ્યક્ષ –ષ્કાર મારી નાસિકાનું રક્ષણ કરે.