________________
વિધિ
e
સુધી આ ક્રિયા ચાલુ રાખવી. પછી અંગૂઠો ઉઠાવી લઈને ડાખા નસકોરાંથી શ્વાસને ધીર ધીર છેડવા–મહાર કાઢવા. તેને યૌગિક પરિભાષામાં રચક કહે છે. આ રીતે પૂરક, કુંભક અને રચક થાય ત્યારે એક પ્રાણાયામ થયે કહેવાય, કુંભક જેટલા વધારે થાય, તેટલે વધારે ફાયદો થાય છે, પણ તે અભ્યાસ માગે છે. અભ્યાસ વધતાં કુલક લાંખા સમય કરી શકાય છે. પ્રાણાયામ કરતી વખતે કારને જપ ચાલુ રાખવા જોઈ એ.
શરૂઆતમાં પાંચ થી છ પ્રાણાયામ કરવા, પછી ધીમે શ્રીમે સખ્યા વધારવી અને સેાળ સુધી પહોંચવું.
પ્રાણાયામને લીધે અજીણ, મંદાગ્નિ, પેટનુ શૂળ કષ્ટઅદ્વૈતા વગેરે દૂર થાય છે, પિત્તાશય સુધરે છે તથા હૃદયને અળ મળે છે. આ ક્રિયા મનને સ્થિર એકાગ્ર કરવામાં ઉપયેગી હાવાથી જ તેને ચોગસાધનનુ તથા મંત્રસાધનનું એક ખાસ અંગ માનેલ છે.
ન્યાસ :
ॐ अस्य प्रणवकवचस्य ब्रह्मऋषिरनुष्टुप छन्दः । परमात्मा देवता । अं बीजं । उं शक्तिर्मङ्कीलकं । गुणत्रयात्मकमायात्मकबन्धमोक्षार्थे जपविनियोगः ।
પ્રાણાયામ પછી કરન્યાસ તથા અંગન્યાસ કરવા જોઈએ. તે અંગે પ્રણવકલ્પમાં કહ્યુ છે કે
• પ્રજીવકવચના ઋષિ બ્રહ્મા છે, છ અનુષ્ટુપ છે,