________________
૧૦
અહી... એ જણાવવુ પણુ ઉચિત જ લેખાશે કે આ સામગ્રી ઘણા અભ્યાસ અને સંશાધન પછી અહીં રજૂ કરવામા આવી છે અને તેની પ્રામાણિકતાનો જરાયે ભંગ ન થાય, તેની ખાસ કાળજી રાખવામાં આવી છે, જેથી સાવકા તેને વિના સદાચે ઉપયેગ કરી શકે તેમ છે.
શ્રી શાતિકુમાર જ ભટ્ટ, શ્રી જયભિખ્ખુ, શ્રી ઉષાકાત પ તૈયા, ડૅરૅ. ભાનુશ કર્ ના. વ્યાસ, શ્રી મનસુખલાલ તારાચદ મહેતા, શ્રી ચદ્રસિંહ એન. કામરેજા વગેરેએ અમારા પ્રકાશનમા જે રસ દાખવ્યા છે, તે માટે અમે તેમના ઋણી છીએ. સસ્કૃત તથા હિન્દી ભાષાના ભજ્ઞ તથા ગુજરાતી ભાષાના પણ ખાસ અભ્યાસી સમથ ૫ હિત શ્રી રુદ્રદેવ ત્રિપાઠી એમ. એ. પીએચ. ડી. સાહિત્ય-સાખ્ય– યેગાચાયે" આ ગ્રંથનું લખાણ સાઘત તપાસુ છે અને તે માટે કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચના પણ કર્યાં છે, તે માટે તેમને પણ અહીં ઋણ સ્વીકાર કરીએ છીએ.
પ્રસ્તુત મ ́ત્રચિ તામણિ ગ્રંથમા જેના સમાવેશ થઈ શકશો નથી, એવી કેટલીક ઉપયોગી સામગ્રી, કેટલાક ઉપયોગી યા તથા તત્રપ્રયાગા હવે પછી પ્રકટ થનાર મંત્રદિવાકર નામના આ શ્રેણીના ત્રીજા ગ્રંથમા આપવામા આવશે તેનુ પ્રકાશન સને
L
૧૯૬૮ના અંત ભાગમા થશે
તા. ૧૫-૧૨-૬૭
વ્યવસ્થાપક