SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨૭ (રાગ : વૃંદાવની સારંગ) ફ્રિ યહ અવસર મિલેગા નાહીં, નિર્મલ કર લે મન કો અપને; ન જાને કબ કા હૈ મૈલા, મેલ ઉતારે મન સો અપને. ધ્રુવ ન જાને કબ હોએ જાના, છોડ યહ દેહા, છોડ યહ નગરી; રહે હાથ મલતે હી અપને, કર શિંગાર લે મન કો અપને. નિર્મલ સતગુરુ એસા ઘાટપિયારે, નિર્મલ જલ હૈ નામ કા સાબુન; મલમલ ધો ધો મેલ ઉતારે, સાફ તૂ કર લે મન કો અપને. નિર્મલ૦ જિતના પલટે જંગ કે પાસે, ઉતના કૈલ ચઢેગા મન પર; જિતના જાએ સતગુરુ ચરણી ! ઉતના ચરણી મન કો અપને. નિર્મલo * તીર્થ શિવોમ્’ કહું સમજાએ, જીવન બીતા પલ પલ જાએ; અવસર કા તૂ લાભ ઉઠા લે, તૂ ચમકા લે મન કો અપને. નિર્મલ ૧૩૨૮ (રાગ : માંઢ) અજ્ઞાત ધ્રુવ હરિ ! મારે હૃદયે રહેજો, પ્રભુ મારી પાસે રહેજો; જો જો ન્યારા થાતા રે, મને તે દિનનો વિશ્વાસ છે. ધના ભગતે ખેતર ખેડ્યું રે, વેળું વાવી ઘેર આવ્યા; સંત જનોનાં પાત્ર પૂર્યાં, ઘઉંના ગાડાં ઘેર આવ્યા રે. મને જૂનાગઢના ચોકમાં, નાગરે હાંસી કીધી; નરસૈયાની હુંડી સ્વીકારી, દ્વારિકામાં દીધી રે. મને મીરાંબાઈને મારવા, રાણેજીએ હઠ લીધી; ઝેરનાં પ્યાલા અમૃત કરીયા, ત્રિકમ ટાણે પધાર્યા રે. મને ભીલડીનાં એઠા બોર પ્રભુ, તમે હેત કરી આરોગ્યા; ત્રિભુવનના નાથ તમને, મીરાંબાઈ એ ગાયા રે, મને ભજ રે મના આથડતાને કોણ ઉગારે, કર્મ તણો કૂટારો; કહે પ્રીતમ સેવો સદ્દગુરૂને, એ તરવાનો આરો. ૮૧૪ ૧૩૨૯ (રાગ : સોહની) મતવારી મતવારી, ભઈ હું મેં મતવારી; સુધ-બુધ મન કી સારી બિસરી, ત્યાગી દુનિયા સારી. ધ્રુવ એસા નામ હૃદય મેં લાગા, છૂટત નહીં છૂટાએ; મન મેં, તન મેં પ્રેમ સમાયો, રહતી ચઢી ખુમારી. ભાઈ ગાય ગાય મન નિર્મલ હોયા, મમતા તૃષ્ણા ભાગી; રહત પિયા હી સન્મુખ હરદમ, ન મીઠા ન ખારી. ભાઈ હૃદય બંધા હૈ શ્રી ચરણોં મેં, લટક પ્રભુ મન લાગી; કૈસા હૈના ? કૈસા દેના ? છૂટી સભી બીમારી. ભાઈ દિયા સહારા હૈ પ્રભુ મોહે ઉતરન પાર નદી કે; ‘તીર્થ શિવોમ્’ ભઈ આનન્દા, રહત લગી હી તારી. ભાઈ ૧૩૩૦ (રાગ : ઝિંઝોટી) મન બૈઠે જબ મન હી માહીં, હોત સુખી હૈ તબ હી મનવા; જબ લીઁ ચંચલ બના ભટકતા, હોત દુખી હૈ, તબ હી મનવા. ધ્રુવ જબ લ જલ પરવાહિત રહતા, ભંવર પડત હીં જલ માહીં; રુકા પ્રવાહ ગઈ ચંચલતા, થિરતા ધારણ કરતે હૈ મનવા. મન જીવ ન જાને સુખ થિરતા કા, નિશ્ચલતા કા, પ્રેમ લગન કા; ભોગન કો હી વહ સુખ માને, દુખી બના હી રહત હૈ મનવા. મન મન કે પાછે કબ તક ચાલો, કબ લ જગત વિષય મેં ભટકો; અબ તો છોડો જગત પિપાસા, હોય સુખી યહ તેરા મનવા. મન ‘ તીર્થ શિવોમ્’ સુનો વિષ ભોગી, અમૃત ચાખે આતમ પાવે; સુખ આનન્દ મનાવે મનવા, મિથ્યા જગ સે હટકર મનવા. મન જ્ઞાન વિનાનો ઘેલો થૈને, નહિ કરવાનું કીધું; કહે પ્રીતમ અમૃત ઢોળીને, ઝેર હળાહળ પીધું. ૮૧૫ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy