________________
ગાજી બજાવી વગાડીને, ગુરુ બ્રહ્માનંદ ગજાવીઓ , બ્રહ્મ હું બ્રહ્માંડ હું, હરદમ અનન્તર એ નશો; ન બ્રહ્મ વિણ અહીં છે કશું, ના દ્વત છે હું - તું તણું, એવો નિરંતર નિશદિન નશો, તોડી તમે શકશો નહીં. શેનો બદનામી મને અડે નહીં, નિંદાનો લેપ ચઢે નહીં, નિર્લેપ એવા અનામીને , તમે ચિતરી શકશો નહીં; દોષોથી દુષિત હું નહીં, કાળો કલંકોથી નહીં, નિર્દોષ નિષ્કલંક છું, હવે કાળી કલમ કરશો નહીં. શેનો૦ સૌ રૂપમાં ને નાશમાં, અરૂપ ને અવિનાશી હું, સૌ સંગ ને સૌ અન્તમાં, અનંત ને અસંગ હું; આંતર ખજાને ખાણ છું, અજાતની એ જાત હું, અરે પરમની એ પાર હું, જાણી તમે શકશો નહીં. શેનો
૧૩૦૭ (રાગ : ભૈરવી) ઇશ્ક હી હૈ દર્દ મેરા, હૈ દવા ભી ઇશ્ક હી; ઇશ્ક હીં મઝિલ મેરી હૈ, હૈ દુઆ ભી ઇશ્ક હી. ધ્રુવ ઇશ્ક કા બીમાર હૂં મેં, ક્યા પતા દુનિયા કો યહ ? ઇશ્ક હીં હિકમત કરે હૈ, રાસ્તા ઇક ઇશ્ક હી. ઈશ્ક0 યાર અન્દર હૈ હમારે, યાર અન્દર ગુમ હુઆ; યાર કો અન્દર હી ખોજે, હુનર યહ બસ ઇશ્ક હી. ઈશ્ક ઇશ્ક કી એસી અદા હૈ, આ કે ફ્રિ જાયે નહીં; આ કે ગર જાયે ચલા વહ, હૈ નહીં વહ ઇશ્ક હી. ઈશ્ક0 “તીર્થ એ શિવ ઓમ્” આશિક, ઇશ્ક મેં ભી ક્યા મજે? ચાર કી કુર્બત ભી હાસિલ , દૂર ભી ઔર ઇશ્ક ભી. ઈ%
તીર્થશીવોમ
૧૩૦૬ (રાગ : પરમેશ્વરી) અંતર ગગન ગુરુ પરકાશિત, માથે મેરે હાથ જો રાખા , હુઆ ત્રિલોક પ્રકાશિત. ધ્રુવ ધન્ય હુઆ, ગુરુ કિરપા કીની, અગમ અપાર મિલાયા; મન ભ્રમ તન સંગલા છિતરાયા, અત્તર હુઆ પ્રકાશિત. અંતર૦ ગુરુ દયાલા કિરપા કીની, લિયો લગાયે કંઠા; દૂર અંધારા હુઆ સભી હી, દેખત જહાં પ્રકાશિત. અંતર૦ ‘તીર્થ શિવોમ્” જહાજ પર અપને લિયે બૈઠાએ મોહે; છૂટત પાછે તમ-વિસ્તારા, જાવત હોત પ્રકાશિત. અંતર
૧૩૦૮ (રાગ : આશાવરી) ઉઠા ઉઠા ઘુંઘટ રી સજની, સજના તેરે સન્મુખ હૈ. ધ્રુવ કાહે લાગી સુખ સંચય મેં, સકલ દિખાવા હૈ સુખ કા; સુખ તો હરદમ પાસ તેરે હીં, રોમ રોમ પી સન્મુખ હૈ. ઉઠાવ અત્તર હિરદય, અત્તર ગગના, જહાં બસત પી સંગ તેરે; તૂ દેખત ન તૂ ઝાંકત ન, પિયા ગગન સન્મુખ હૈ. ઉઠા ‘તીર્થ શિવો’ વિયોગિન સજની, રોગ વિયોગકા ર ગહરા; આએ પરગટ તોહે મિલેંગે, પિયા જો હરદમ સન્મુખ હૈ. ઉઠાવ
૧૩૦૯ (રાગ : ગોરખ લ્યાન) કબ સે ખોજ રહી પી અપના ? અજહું મિલા નહીં તોહે; પીવ વિયોગ મેં સૂજે નયના, મન કા ચૈન નહીં તોહે. ધ્રુવ તિની સજની ખોજન નિકલી, ચિતા જલી મારગહિં, પ્રેમ નહીં થા પાકા ઉનકા, કાચા પ્રેમ ન પાયે ઓહે. કબ૦
ઝાઝા નબળા લોકથી, કદી ન કરીએ વેર; કીડી કાળા નાગનો, પ્રાણ જ લે આ પેર. |
તુલસી ઓ દિન યાદ કર, ઉપર પાંવ તર્લી શીશ; | મૃત્યુલોકમેં આયકે, બીસર ગયે જગદીશ.
૮૦૫
ભજ રે મના
ભજ રે મના