________________
અથવા મુજ સાથે જેનાં હૃદયો મળે, ત્યાં જઈ ઢોળું આ સાગરની ધારજો; ગ્રાહક હોતો એ અમીઝરણાં ઝીલજો, એ ભાવે નિવસે આત્મીય સહચારજો. હેતo
૨૨૧૪ (રાગ : ધનાશ્રી) હે પ્રભુવર ! તુમને દિવ્યધ્વની પ્રગટાયો.
ધ્રુવ ભવસાગર કે માંહી રૂલતે, તીર નહીં' મેં પાય; પુણ્ય-ઉદય સે આજ તિહારે,દર્શન કર સુખ આયો. હેo ઇસ પંચમ દુઃખ કાલમાહિં મેં, દિવ્યધ્વની નહિં પાયો; દિવ્યધ્વની કો સાર આપને, સમયસાર બતલાયો. હેo સમયસાર મેં સાર આપને, જ્ઞાયક રૂપ બતાયો; ઐસો જ્ઞાયક રૂપ આપમેં, દર્શન કર સુખ પાયો. હેo આત્મજ્ઞાન દીપક કો પ્રગટન, ભેદજ્ઞાન સમઝાયો; ભેદજ્ઞાન સે સિદ્ધ હુએ હૈં, ઐસો આપ બતાયો. હેo દિવ્યધ્વની કે જ્ઞાન માહિં મેં, બોધ જ્ઞાન હૈ પાયો; બોધ જ્ઞાન કે નાથમાહિં મેં, આતમ રૂપ સમાયો. હેo
૨૨૧૬ (રાગ : હિંદોલ) હો જાઓ ભવસાગર સે પાર, સતગુરુ ને નાવ લગાઈ. ધ્રુવ અબ કામ ક્રોધ કો છોડો, મોહ લોભ સે નાતા તોડો;
ખેહ રહે સતગુરુ પતવીર, સતગુરુo તૂ ધ્યાન ભજન જપ કર લે, આવાગમન સે બચ લે;
| માયા ભંવર કે પાર, સતગુરુo પાપોં સે લે લો કરવટ, જાના હૈ એક દિન મરઘટ;
છૂટ પડે સારા સંસાર, સતગુરુo ક્ય નામ કા ભેદ બતાયા, અદ્ભુત પ્રકાશ દિખલાયા;
સુન લો અનહદ કી ઝંકાર, સતગુરુo ઉપર કો સુરત ચઢા લો, ઔર શબ્દ સે તાર મિલાલો;
ખુલ જાયે તીનોં લોક કે દ્વાર. સતગુરુo સતગુરુ ને માર્ગ દિખાયા, મુક્તિ કા ભેદ બતલાયા;
ડોરી નામ લગાવે પાર. સતગુરુo
૨૨૧૫ (રાગ : બાગેશ્રી) હેતભર્યું હૈયું અમીરસથી ઊછળે , પણ નવ જાણું અર્પે કંઈ આશીષ જો; સહુ ઉર સરખી સુખદ વસંત છવાઈ રહી, પમરે પદ્મપરાગ મધુર ચહુ દિશ જો. ધ્રુવ સ્નેહસમાધિ રસનો અભુત યોગ આ, સચરાચર ચેતનવંતો સહચારજો; ભાસે વિશ્વ રમતું એ રસપૂરમાં, જડચેતનનો સુભગ બન્યો સહકારજો. હેતo એ અમીરસનો સહુને સરખો વારસો, એજ તત્ત્વ વિલસે સહુ ઘટના પારજો; સહુ સરખી જાતિ ને અધિક કે ન્યૂન કો, સહુમાં સરખો એ ચેતન સંચારજો. હેતo જે હું માં તે સહુમાં સહુનું હું વિષે, પ્રતિ આત્માના એવા દિવ્ય અભેદજો; એ અનુભવમાં ઊંડું સુખ સમજાય છે, સહજ થતો અંતરગ્રંથિનો છેદ જો. હેતo આ ઉર ઉછળતો રસ રેડું ક્યાં જઈ ? વિશ્વપાત્ર નાનકડું ત્યાં સમાચજો; વિશ્વ થકી મમ સ્વરૂપ અનંત ઉદાર છે, હું વિણ અવર ન સ્થળમાં એ સ્થિર થાય જો. હેતo
સુખિયા ટૂંઢત મેં ફિરું, સુખિયા મિલે ન કોય,
જાકે આગે દુ:ખ કહું, ઓ મહિલા ઊઠ રોય || ભજ રે મના
૧૩૨૨
૨૨૧૭ (રાગ : આશાવરી) જ્ઞાનકી જ્યોતિ જલાતે ચલો,
નિજ અંતરકી વીણા બજાતે ચલો. ધ્રુવ જીવન તો આના જાના, ઇસકા નહીં ઠિકાના, ક્લ ક્યા હોગા ? સમય ઘૂરી , એ તો કિસને જાના;
અપને મન કો, જગાતે ચલો, નિજ
બાસર (દિવસ) સુખ ના જૈન સુખ, ના સુખ ધૂપ ન છાંય | કૈ સુખ શરણે રામ કે, કૈ સુખ સંતો માંય | ૧૩૨૩
ભજ રે મના