________________
૨૧૭૧ (રાગ : લાવણી)
શ્રીનાથજી રે... તારા વિના પ્રભુ મારે જીવન કેમ જીવાય ? તારો સહારો ને તારો આધાર. ધ્રુવ તારા પ્રતાપે આવ્યો જગમાં, માનવ દેહ દીધો, ડગલે પગલે તું સંભાળે, શરણે તારે લીધો; શ્રીનાથજી રે... લાખો છે ઉપકાર તારા કેમ કરી ભુલાય, તારો સહારો ને તારો આધાર. તારા પલ પલ સમરું નામ તારુ, લગની તારી લાગી, મૂર્તિ મનોહર નિરખી જ્યારે પ્રીત મનમાં જાગી; શ્રીનાથજી રે... વારેવારે દર્શન કરતાં મનડું ના ધરાય, તારો સહારો ને તારો આધાર. તારા જન્મો જનમની ઝંખના મારી, તારા દર્શન કાજે, શરણે આવ્યો નાથ હું તારે, એકદિન મારો થાજે; શ્રીનાથજી રે... અનંત યાચે કરજોડી, તારી યાદ ના ભુલાય,
તારો સહારો ને તારો આધાર. તારા
૨૧૭૨ (રાગ : ભૂપાલતોડી)
સઇયોંની મેં અપને પ્રીતમ કો મનાઉંગી.
ધ્રુવ
નૈન હૃદય કા કરંગી બિના, પ્રેમ કી કલિયા બિછાઉંગી; યે તન-મન કી ભેટ ધરૂંગી, હૌ મેં ખૂબ મિટાઉંગી. અપને૦ બિન પિયા દુ:ખ બહુત હોવત હૈ, બહો જૂની ભરમાઉંગી; ભેદ ખેદ કો દૂર છોડકર, આતમભાવ રિઝાઉંગી. અપને
જે કહા પિયા નહીં માને મેરા, આપે ગલ લગ જાઉંગી;
પિયા ગલ લાગી હુઈ બડભાગી, મેં આપ પિયા હો જાઉંગી, અપને
ભજ રે મના
પિયા ગલ લાગે સબ દુઃખ ભાગે, પિયા બિચ લય હો જાઉંગી; રામ પિયા મોરે પાસ બસત હૈં, મેં ‘ આપ’ પિયા હો જાઉંગી. અપને
ચાર ચિન્હ હરિભક્ત કે પ્રગટ દિખાઈ દેત દયા ધર્મ આધિનતા, પર દુ:ખો હર લેત
૧૨૯૮૦
૨૧૭૩ (રાગ : હંસધ્વની)
સ્વીકારો મેરે પરણામ (૨).
ધ્રુવ
મન વાણીમેં વો શક્તિ કહાં જો, મહિમા તુમરી ગાન કરે, અગમ અગોચર અવિકારી, નિર્વેદકો હર શક્તિસે પરે;
હમ ઔર તો કુછ ભી જાને ના, કેવલ ગાતે હૈં પાવન નામ. સ્વીકારો
આદિ મધ્ય ઔર અંત તુમ્હી, તુમ હી આતમ આધારે હો, ભકતોકે તુમ પ્રાણ પ્રભુ, ઈસ જીવનકે રખવાલે હો; તુમમેં જિએ જનમે તુમમેં ઔર, અંત કરે તુમમેં વિશ્રામ. સ્વીકારો
ચરણકમલકા ધ્યાન ધરૂં ઔર, પ્રાણ કરે સુમિરન તેરા, તુમ આશ્રય દીનાનાથ પ્રભુ, ભવબંધન કાટો પ્રભુ મેરા; શરણાગતસે શ્યામ હરિ, હે નાથ મુઝે તુમ લેના થામ. સ્વીકારો
૨૧૭૪ (રાગ : ભૂપાલી) અનિકેત
કોઈ જ્યોત જલે કે ઓલાયે, આ દુનિયાની દીપમાળમાં, ના નવીન શુંએ વધેઘટે, આ વધઘટની ઘટમાળમાં. ધ્રુવ વડલાને એની ખોટ નથી, કોઈ પર્ણ ખરે સુકાય અગર, ઝંખાય નહિ. આ ગગન કદી, તારક તૂટે બે ચાર અગર, જાણે ન કોઈ ક્યારે પડવાનું, કાળની એક પછડાટમાં. ના રત્નાકરને રડવું કેવું, એક જલબિંદુ કે ઝરણ વિના, આ વસુંધરા વીંઝણી રહે ના, એક અદીઠ રજકણ વિના, કઈ પળે ખબર શી ઉડવાનું, એક તેજ પવન સુસવાટમાં, ના૦ “અનિકેત' અજાણી રાહ તણાં, અહીંયા તો બધા છે વણઝારા, રોકાય ન કોઈ કોઈ માટે, મજબૂર હરેક છે જાનારા, જાણે ન કોઈ જીવ્યો કે માઁ કોઈ પથિક જીવનની વાટમાં. ના
કબીર સેવા દો ભલી, એક સંત એક રામ રામ હૈ દાતા મુક્તિકા, સંત જપાવે નામ ૧૨૯૦
ભજ રે મના