________________
૨૧૬૮ (રાગ : ચલતી)
શ્રીજી તારા ચરણોમાં મને રાખજે, આવ્યો શરણે તારે તું મને તારજે.ધ્રુવ
વાર;
મનડું મારું બહુ મુંઝાય, પ્રભુ લાગે શાને તારી યાદમાં જાજુ ના તલસાવજે, આવ્યો શરણે તારે તું મને તારજે.શ્રીજી હું તો જનમ જનમનો ચોર, ક્યારે આવું તારી ઓર ? પાપી મન મારાને તુ ઉગારજે, આવ્યો શરણે તારે તું મને તારજે શ્રીજી શ્રીજી તારા અનેક નામ, તારા કળાય નહીં કામ; મારી નૈયાને પાર તું લગાવજે, આવ્યો શરણે તારે તું મને તારજે.શ્રીજી
ભક્તો આવે તારે દ્વાર, રણછોડ સૌની લે સંભાળ;
અરજી અનંતની આજ તું સ્વીકારજે, આવ્યો શરણે તારે તું મને તારજે.શ્રીજી
૨૧૬૯ (રાગ : નટબિહાગ)
શ્રીજી રે માયા લગાડી અમને સીદને ભૂલી જાય; તારા વિના તો શ્રીજી ક્યાંથી જીવાય? મનડું મુંઝાય તનડું શેકાય, તારા વિના તો શ્રીજી ક્યાંથી જીવાય? તારા વિરહે વ્હાલા મારી ગળવા લાગી કાયા, શાને અમને શામળીયા તેં ઝેર ટોરા પાયા; શ્રીજી રે .... રડતી આંખોના આંસુ જરીયે ના સુકાય, તો શ્રીજી ક્યાંથી
તારા
વિના
જીવાય
?
શ્રીજી તારા દિલમાં મારા માટે લેશ
વિનાનું જીવન જાણે સૂનું સૂનું લાગે, યા નવ જાગે; શ્રીજી રે.... માખણ ખાનારા આવો નિર્દય શાને થાય ? તારા વિના તો શ્રીજી ક્યાંથી જીવાય ? પોતાના થઈ પાટું મારે કોને જઈને કહીયે ? પ્રેમ અગનની જ્વાળા માંહી રોજે બળતાં રહિયે; શ્રીજી રે... ભક્તોનું જીવન તારે હાથે ના રોળાય, વિના તો શ્રીજી ક્યાંથી
તારા
?
જીવાય હાટ હાટ હીરા નહીં, કંચન કા ન પહાર સિંહન કા ટોલા નહીં, સંત બિરલ સંસાર ૧૨૯૬
ભજ રે મના
૨૧૭૦ (રાગ : બસંત ભૈરવી)
સ્વયં જ્ઞાન મૂર્તિ, સ્વયં જ્ઞાન ધારી, નમો સચ્ચિદાનંદ આનંદ ચારી.ધ્રુવ સ્વયં ચૈત્યરૂપ, ન અચેતન સ્વરૂપ, સ્વયં શુદ્ધ રૂપં અશુદ્ધ સ્વરૂપ; સ્વયં સ્વ સ્વરૂપ પરમ ધામધારી. નમો૦ સ્વયં બંધ રૂપ, અબંધ સ્વરૂપ, સ્વયં મુક્ત રૂપં અમુક્ત સ્વરૂપ; અદ્વૈત અશરણં સ્વયં નિર્વિકારી. નમો
સ્વયં દાન રૂપ, સ્વયં સ્વ પ્રકાશં, સ્વયં અક્ષયાનંત સર્વાંગ ભાસન્; સ્વયં સત્ય રૂપ, સ્વયં કાર્યભારી નમો૦ સ્વયં બ્રહ્મ રૂપ, ગુણાખિલ સ્વરૂપ સ્વયં ઈશ રૂપ સ્વયં સૃષ્ટિ રૂપ; અદેહ સ્વરૂપ સ્વયં દેહ ધારી.નમો
સ્વયં નિત્ય રૂ ં, અનિત્ય સ્વરૂપ, સ્વયં ભોક્ત કર્હુમ અમુર્ત સ્વરૂપ; સ્વયં મૂર્ત રૂપ, ન પુરુષ ન નારી. નમો
સ્વયં તત્ત્વરૂપ, સ્વયં સત્વરૂપ, સ્વયં ભવ સ્વરૂપ સ્વયં ભાવ રૂપ;
વ્યયોત્પાદ ધ્રૌવ્યં સ્વયં સંસ્કારી,નમો
સ્વયં કર્તૃ રૂપ, સ્વયં કર્મ રૂપ, કરણ સંપ્રદાન અપાદાન રૂપ; સ્વયં અધિકરણં રૂપ ધર્માધિકારી. નમો૦ સ્વયં એક રૂપે, અનેક સ્વરૂપ, સ્વયં સર્વંગત દેહ સ્થિત સ્વરૂપ; સ્વયં યોગ રૂપ, ત્રિકાલજ્ઞ ભારી.નો સ્વયં ભેદ રૂપે, અભેદ સ્વરૂપ, સ્વયં ભોગ મુક્ત અમુક્ત સ્વરૂપ; કારણ સ્વરૂપ સ્વયં કાર્ય સારી, નમો સ્વયં દેવ અર્હન, શ્રી વીતરાગી, સ્વયં દિવ્ય વાણી હૃદય ભવ્ય પાગી; સ્વયં સંત શ્રીસદગુરુ નિર્વિકારી. નમો
સ્વયં ધર્મ રૂપ, રતનત્રય સ્વરૂપ, ચિદાનંદ રૂપ, સહજ શુદ્ધ રૂપ; યજે સચ્ચિદાનંદ, સુપથકો સંભારી. નમો
સૂરાકા તો દલ સબ સમુદ્ર મોતી
નહીં, ચંદનકા બન નાહિ નહીં, યો હરિજન જગ માંહી ૧૨૯૦
||
ભજ રે મના