________________
૨૧૫૩ (રાગ : ભીમપલાસ) વહ શક્તિ હમેં દો દયાનિધે, હમ મોક્ષમાર્ગ મેં લગ જાર્વે; કરિ શુદ્ધ રત્નત્રય ભેદ ત્યાગ , નિજ શુદ્ધાતમ મેં રમિ જાવેં. ધ્રુવ તજ ઇટાનિષ્ટ વિલ્પ સભી, સમતારસ નિજ મેં ભરિ લાવે; કરિ સામ્યભાવ સ્વાભાવિક પરિણતિ, પાયે ઉસી મેં રમિ જાવેં. હમ હૈ ગુણ અનન્તમય શુદ્ધ નિજાતમ, શક્તિ પ્રગટકર દિખલાર્વે; િકાલ અનન્તા રહેં ઉસી મેં, જ્ઞાતા દૃષ્ટા બન જાયેં. હમ ઝલકું લોકાલોક કાલત્રય, નિજપરિણતિ મેં મિલ જાર્વે; સ્વાધીન નિરાકુલ જ્ઞાનચંદ્રિકા, આસ્વાદી હમ બન જાયેં. હમ
૨૧૫૫ (રાગ : બાગેશ્રી) વિષ ભરીને વિષધર સૂતો, ચંડકોશિયો નામી; મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી. ધ્રુવ જાશો માં પ્રભુ પંથ વિક્ટ છે, ઝેર ભર્યો એક નાગ નિટ છે; હાથ જોડીને વીનવે વીરને , લોક બધાં ભય પામી. મહા આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંશ દીધો ત્યાં થઈને વેરી; હિંસા અને અહિંસા વચ્ચે, લડાઈ ભીષણ જામી. મહા દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે, ચંડકોશિયો આવ્યો શરણે; કંઈક સમજ તું, કંઈક સમજ તું, એમ કહે કરૂણા આણી. મહા વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં; પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિરનામી. મહા
૨૧૫૪ (રાગ : તોડી). વિદ્યા પ્રાણ હરિનામ બિના, હરિનામ બિના, હરિનામ બિના; હૃદય દીપ હરિ જ્યોતિ બિના, ભુવન રૂપે રવિ ભાન્તિ બિના,
હૃદય રાગ હરિ ગીત બિના, ધ્રુવ ચંદ્ર નિશા બિના, ગંધ કુસુમ બિના, કુસુમ ભ્રમર બિના, ભમર ગીત બિના; ગીત રાગ બિના, રાગ ભજન બિના, ભજન વિક્લ હરિ નામ બિના.
હૃદય રાગ હરિ ગીત બિના ભુવન દીપ બિના, દીપ જ્યોત બિના, જ્યોત નયન બિના, નયન ભાવ બિના; ભાવ મર્મ બિના મર્મ પ્રેમ બિના, પ્રેમ વિફ્ટ હરિ નામ બિના.
હૃદય રાગ હરિ ગીત બિના જન્મ ભુવન બિના, ભુવન ભોગ બિના, ભોગ દેહ બિના, દેહ રૂપ બિના; રૂપ પ્રેમ બિના, પ્રેમ ભક્તિ બિના, ભક્તિ વિફ્ટ હરિ નામ બિના.
હૃદય રાગ હરિ ગીત બિના
૨૧૫૬ (રાગ : માલકૌંશ) વીર તારૂં સરનામું સાચું બતાવ , મારે લખવા છે કાગળો;
નામ અને ઠેકાણું પૂરું બતાવ, મારે લખવા છે કાગળો. ધ્રુવ સિદ્ધાર્થ કુમાર તારા બહુ બહુ નામ છે, જગનો આધાર તારા ઘણી ઘણા ગુણ છે ;
થોડા ગુણો મારામાં પ્રગટાવ. મારે તારા વિયોગે ઝૂરું છું દિન રાતડી (૨), એવી એવી લખવી છે અંતરની વાતડી;
પ્રેમ પત્ર વાંચી પ્રભુ દયા લાવ. મારે એવુ વિગતવાર લખવું છે મારે, જીવનમાં એકવાર મળશે તું ક્યારે ?
મહાવીર ઝાઝું નહિં તલસાવ. મારે સામે આવીને વહાલા મહાવીર તું, પત્ર વાંચીને પૂર દર્શન કોડ તું;
હદ થઈ હવે ન ઝાઝું સતાવ. મારેo
મન મેલા તન ઉજલા, બગલા કપટી અંગ. તાતે તો કઉવા ભલા, તન મન એક હિ રંગ ! |
૧૨૮૦
ગુરૂ ગુરૂ સબ કહા કરો, ગુરૂહિ ‘ગુરૂ' મેં ભાવ સો ગુરૂ કાહે કિજીયે, જો નાહિ બતાવે દાવ ? | ૧૨૮૭
ભજ રે મના
ભજ રે મના