SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪૨ (રાગ : ગઝલ) રસી દો બુંદ ક્યા મીલી ? મન હો ગયા મગન, ભીંતરકી વો કલી ખીલી, મન હો ગયા ચમન. ધ્રુવ આંખોકી દો અંજુરીયા, તેરે હી રસસે ભીની, કાયા યે ચદરીયા એકત્વ રસકો પીની; અમૃત કલશ છલક રહા, દિલકી બૂઝી તપન. રસકી ઐસા ભી એક પલ થા, જલ મેં હી જલ રહે થે, છલને ચલે જહાં કો, ખુદ કો હી છલ પડે થે; જબ દીપ દિલકા જલ ઉઠા અમાવસ હુઈ પૂનમ. રસી જબ ચંદ્ર આસમાકા સૃષ્ટિ પે એકરસ હુઆ, બરસી થી રસ મધુરીયા, તન મન યે તરબતર હુઆ; અલ મસ્તી ઐસી છા ગઈ, ખુદહી હો ગયા ભજન. રસકી ૨૧૪૩ (રાગ : ભૈરવી) રહું છું તેથી રોજ ઉદાસ, ધ્રુવ સમજણ આપી શક્તિ ન આપી, ત્યાગ વિનાની ભક્તિ આપી; આંખ છતાં અંધારે ભટકું, તોયે ન મળે પ્રકાશ. રહું રોજ કરું છું તુજને વંદન, તોયે ન છૂટે માયા બંધન; ક્યાં સુધી ભટકું આ ભવરણમાં, છીપે ન મનની પ્યાસ. રહું મન મારું પ્રભુ, કહ્યું ન માને, સ્થિર થઈ ના બેસે એક સ્થાને; ઉન્મત્ત થઈ અકળાવે મુજને, આપે કાયમ ત્રાસ. રહું જીવન નાવ ચઢ્યું ચકડોળે, વિષમ વાયુના વંટોળે; તરશે કે ડૂબશે ભવજળમાં, રહ્યો નથી વિશ્વાસ. રહું દયા કરોને હે દીનબંધુ, તરવો છે મારે ભવસિંધુ; રટતાં રટતાં નામ તમારું, છૂટે છેલ્લા શ્વાસ. રહું ભજ રે મના અંતર ‘હરિહરિ' હોત હૈં, મુખકી હાજત નાહિ સહજે ધુન લાગી રહે, સંતનકે ઘટ માંહિ ૧૨૮૨ ૨૧૪૪ (રાગ : આહીરભૈરવ) રામ રામ જપ લે પ્યારે, જીવન ચાર દિનોંકા મેલા; ઔર ન કોઈ સંગી સાથી, જાના તુઝકો એક અકેલા. ધ્રુવ ઈસ જગમેં હૈ તૂ મહેમાન, અપને કર્મીકો પહેચાન, રામ નામ તૂ જપ લે બંધુ, ઊંચી કર લે અપની શાન; જીવન પાનીકા એક રેલા, જાના તુઝકો એક અકેલા. રામ ના રહે ભક્તિસે અનજાન, સમય ગંવાયે ક્યું ? નાદાન, રામ તુઝે જો રાહ દિખાએ, ઉસ પર ચલનેકી તૂ ઠાન; દુઃખ તો સબને જગમેં ઝેલા, જાના તુઝકો એક અકેલા. રામ પ્રભુસે દો પલ કર લે પ્યાર, જીવનકા ઈતના હી સાર, જિસકે મનમેં પ્રભુકી શ્રદ્ધા, હોતા ઉસકા બેડા પાર; હરિ સુમિરનકી હૈ યે બેલા, જાના તુઝકો એક અકેલા. રામ ૨૧૪૫ (રાગ : જોગિયા) રામ રંગ બરસ્યો રી, આજ મોરે આંગનમેં. ધ્રુવ જાગ ગયે સબ સોયે સપને, સભી પરાયે હો ગયે અપને; લગે નામકી માલા જપને, રાજ કૃપાળુ દરશ્યો રી. રામ ધરતી નાચી અંબર નાચા, આજ દેવતા ખુલકર નાચા; મૈં નાચી મેરા પ્રીતમ નાચા, અંગ અંગ હરસ્યો રી. રામ યુગ યુગકે થે નૈન પિયાસે, આજ પીયત સખી બિના પિલાએ; કહાં બિઠાણું મેરે રામ આયે, ઠોર કોઈ કરસ્યો રી. રામ૦ ઠહર ગઈ રાત રૂકા હૈ ચંદા, ઘરી ઔર સાધો મોજ મુકુંદા; તૂ નિર્દોષ અરે ક્યો મંદા, ઘડી એક બરસ્યો રી. રામ લાલી મેરે લાલકી, જિત દેખું તિત લાલ પ્રીતમ, મૈં ભી હો ગઈ લાલ પ્રીતમ, પ્રેમરસ બરસ્યો રી. રામ ભક્તિદ્વાર હૈ સાંકડાં, રાઈ દસમા ભાય મન જબ મ્હાવત હો રહા, ક્યાં કર સકે સમાય ? ૧૨૮૩ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy