________________
૨૦૪૬ (રાગ : ઘાની)
પ્રભુ ! તેરો નામ, જો ધ્યાયે ફ્લ પાયે, સુખ લાયે તેરો નામ. - ધ્રુવ તેરી દયા હો જાયે તો દાતા (૨),
જીવન ઘન મિલ જાયે, મિલ જાયે, મિલ જાયે; સુખ લાયે તેરો નામ૦
તું દાની, તું અંતરયામી (૨), તેરી કૃપા હો જાયે તો સ્વામી; હર બિગડી બન જાય, જીવન ધન, મિલ જાયે, મિલ જાયે, મિલ જાયે, સુખ લાયે તેરો નામ
બસ જાયે મોરા સુના અંગના (૨), ખીલ જાયે મુરજાયા કંગના; જીવનમેં રસ આવે, જીવન ધન, મિલ જાયે, મિલ જાયે, મિલ જાયે. સુખ લાયે તેરો નામ૦
૨૦૪૭ (રાગ : શિવરંજની)
પ્રભુ મારા અંતરને અજવાળો;
દિવો છતાં દેખાય નહિ તારી, જ્યોતિ તણો ઝબકારો. ધ્રુવ કુડ-કપટના કાજળથી એને, રંગ ચડ્યો બહુ કાળો; નયન છતાં દેખાય નહીં, તારા તેજ તણો ચમકારો રે. પ્રભુ પ્રેમ સખા તુજ બાળ ગણીને, નિશદિન દેજે સહારો; જે દિન ભાન ભુલાયે આતમનું, તે દિન કરજે ટકોરો રે. પ્રભુ પ્રેમના પુષ્પોથી આજે વધાવું, હું છું બાળ તમારો; શરણે તારે આવી ઊભો છું હું, પાછો નથી ફરનારો રે. પ્રભુ
ભજ રે મના
અષાઢ ઉચાર મેઘ મલારં બની બહારે જલધારં, દાદુર ડંકાર મયૂર પુકાર તડીયાતાર વિસ્તાર; નહિ સંભારું પ્યાર અપારં નંદકુમાર નિરખ્યારી, કહે રાધે પ્યારી મેં બલિહારી, ગોકુળ આવો ગિરધારી. કાજલ તજૈ ન શ્યામતા, મુક્તા તજૈ ન શ્વેત દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત ૧૨૩૨
૨૦૪૮ (રાગ : શિવરંજની)
પ્રભુ મુંજો ઘિલ અંઈ નિર્મળ ક્યો.
ધ્રુવ
જડતા મુંજે ધિલજી તોડ્યો, કોમળતા પ્રગટાયો; ઘડી ઘડી તોજી જાધ અચે, ને જીવ મંગલ થીઓ. પ્રભુ ભાવ અભાવ ન કે તેં રખાં, મું કે સાક્ષીભાવ અઈ દયો;
કામ ક્રોધ ને લોભ ભજાયો, દોષ મુંજા અંઈ બાર્યો. પ્રભુ
સુખ દુઃખમેં મુંકે સમતા ક્યોને, શાંતિ દિલમેં થાપ્યો; દિલમેં આંજી પ્રીત જગાઈ, મુંજો મન મંધિર ભનાયો. પ્રભુ
૨૦૪૯ (રાગ : બૈરાગી ભૈરવ)
પ્રભુ શાંત છવિ તેરી અંતરમેં હૈ સમાઈ; પ્રત્યક્ષ દેખ મૂરતિ, શાન્તિ હૃદયમેં છાઈ. ધ્રુવ
શુભ જ્ઞાન જ્યોતિ જાગી, આતમ સ્વરૂપ જાના, પ્રત્યક્ષ આજ દેખા, ચૈતન્યકા ખજાના; જો દૃષ્ટિ પરમેં ભ્રમતી, વહ લૌટ નિજમેં આઈ. પ્રભુ અક્ષય નિધિકો પાને, ચરણોમેં પ્રભુકે આયા, પર પ્રભુને મૂક રહકર, મુજકો ભી પ્રભુ બતાયા; અત્તરમેં પ્રભુતા મેરે, નિશ્ચય પ્રતીતિ આઈ. પ્રભુ મમ ભાવ-અભાવ શક્તિ, પામરતા મેંટ દેગી, અભાવ-ભાવ શક્તિ, પ્રભુતા વિકાસ દેગી; નિશ્ચિત હોય દૃષ્ટિ, નિજ દ્રવ્યમેં રમાઈ. પ્રભુ
સર્વોત્કૃષ્ટ નિજ પ્રભુ, તજકર કહીં ન જાઊં, જિન બહુત ધક્કે ખાયે, વિશ્રામ નિજમેં પાઊં, હો નમન કોટિશઃ પ્રભુ, શિવ સુખ ડગર બતાઈ. પ્રભુ
ગુરૂ કુમ્હાર શિષ્ય કુંભ હૈ, ગઢિ ગઢિ કાઢે ખોટ ભીતર હાથ સહાર દૈ, બાહર બાહેં ચોટ
||
૧૨૩૩
ભજ રે મના