SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨૭ (રાગ : નંદ) નજર કે સામને રહના ગુરુવર અચ્છા લગતા હૈ; તુમ્હારે સામને રહના ગુરુવર અચ્છા લગતા હૈ. ધ્રુવ અતિ પાવન અતિ નિર્મલ ગુરુવર તેરી વાણી હૈ, તેરી વાણી કે અમૃત સે હો જાતા ધન્ય પ્રાણી હૈ; તુમ્હારે વચનામૃત સુનના ગુરુવર અચ્છા લગતા હૈ. નજર કે સામને રહના અતિ સુન્દર તેરી મુરત ગુરુવર સબકો ભાતી હૈ, નયન સે નીર બરસતા હૈ યાદ જબ તેરી આતી હૈ; તુમ્હારે ધ્યાન મેં રહના ગુરુવર અચ્છા લગતા હૈ. નજર કે સામને રહના તેરે સત્સંગ મેં આકર હી સચ્ચી શાંતી મિલતી હૈ, તેરે સજ્ઞાન મેં ટિકકર હી સબકી ભ્રાંતિ મિટતી હૈ; તુમ્હારે સત્સંગ મેં આના ગુરુવર અચ્છા લગતા હૈ. નજર કે સામને રહના તુમ્હારે ચરણોં કી ધુલી પાવન કરતી યે ધરતી હૈ, તુમ્હારે જ્ઞાન કી ધારા હી સબકે દુ:ખ કો હરતી હૈ; તુમ્હારે ચરણોં મેં રહના ગુરુવર અચ્છા લગતા હૈ. નજર કે સામને રહના ગયા ગોકુળ છોડીને મથુરા, રહ્યા અમારા કોડ અધુરા; નહીં દયા ધારી, કરીને નોધારી, ઓ મોરારી. તમે સહજ ચંદન કુબજાએ કીધું, તેને રૂપ અનુપમ દીધું; ગણી એને પ્યારી , અમે થઈ અકારી, ઓ. મોરારી. તમેo ઘાયલની ગત ઘાયલ જાણે, બીજુ કોઈ ન એને પીછાણે; અંગે અંગ પ્રસરી, વિરહની બીમારી, ઓ મોરારી. તમેo જ્યારે મેળાપ તમારો થાશે, ઘા આ ક્ટારીનો ત્યારે રૂઝાશે; એના દર્દ ભારી, હવે લ્યો ઊગારી, ઓ મોરારી. તમેo શ્યામસુંદર શ્વેલેરા આવો, કાંતો અમને મથુરા બોલાવો; રડીએ વારી વારી, ચરણે લ્યો સ્વીકારી, ઓ મોરારી. તમે ૨૦૨૯ (રાગ : વિભાસ) ના યે તેરા ના યે મેરા, મંદિર હૈ ભગવાન કા; પાની ઉસકા ભૂમિ ઉસકી, સબકુછ ઉસી મહાનકા. ધ્રુવ હમ સબ ખેલ ખિલોને જીસપે, ખેલ રહા કરતાર રે (૨), ઉસકી જ્યોતિ સબમેં દમકે સબ મેં ઉસકા યાર રે (૨); મન મંદિરમેં દર્શન કરલે, ઉન પ્રાણોકે પ્રાણકા, પાની તીરથ જાયે મંદિર જાયે, અનગીન દેવ મનાય રે (૨), દિન રૂપ મેં રામ સામને, દેખ કે નયન ાિયે રે (૨); મન કી આંખે ખુલ જાયે તો, ક્યા કરના હમે જ્ઞાનકા ? પાની કૌન હૈ ઊંચા કૅન હૈં નીચા ? સબ હૈ એક સમાન રે (૨), પ્રેમ કી જ્યોત જગા હિરદયમેં, સબ મેં પ્રભુ પહેચાન રે (૨); સરલ હિરદયકો ચરણમેં રાખે, હરિ ભોલે નાદાનકા. પાની ૨૦૨૮ (રાગ : માંડ), નયને અશ્રુ સારી, બોલી વૃજની નારી, ઓ મોરારી, તમે કાળજે મારી ક્ટારી; એની એક-ધારી, પીડા થઈ છે ભારી, ઓ મોરારી, તમે કાળજે મારી કટારી. ધ્રુવ તિમિર ગયા રવિ દેખતે, કુબુદ્ધિ ગઈ ગુરુજ્ઞાન સુબુદ્ધિ ગઈ કછુ લોભસે, ભક્તિ ગઈ અભિમાન || ૧૨૨ચ્ચે ધરતી કો કાગજ કરૂ, કલમ કરૂ બનરાયા સાત સમુદ્ર સ્યાહી કરૂ, હરિગુન લિખ્યો ન જાય ૧૨૨૩) ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy