________________
૨૦૨૦ (રાગ : આશાગોડી) ધન્ય ધન્ય એ ઘડી જીવનની ધન્ય ધન્ય એ ઘડી. ધ્રુવ જે ઘડી માટે મીરાંબાઈને, ખુબ મુશીબત નડી; વિષને પણ અમૃત કરવાની, જ પ્રભુને પડી. જીવનની નરસિંહ મહેતા પ્રભુમય રહેતા, તોયે સાંકળો જડી; પુષ્પહાર લઈ પ્રભુ પધાર્યા, ભીડ ભક્તની હરી, જીવનની જે ઘડી હરિ ભજનમાં જાયે, મૂલ્ય ન એના અંકાયે; પૂર્ણ પ્રેમથી પ્રભુ વિયોગે, હૃદય ઉઠતું રડી. જીવનની સંકટમાં જે સત્ય ચૂકે ના , મૃત્યુ આવતા ટેક મૂકેના; દુ:ખમાં પણ જે દીનબંધુની, મહેર માનતા વડી. જીવનની ચંદનબાળા સેવામય રહેતા, તોય પગમાં બેડીઓ પડી; બાકુળા વહોરવા પ્રભુ પધાર્યા, મળી આનંદની ઘડી. જીવનની પ્રભુ પ્રેમમાં પાગલ થઈને, જે નાચે પ્રભુ સમીપ જઈને; તે ભક્તોની ભલી ચરણરજ, જ્યાં જ્યાં પગલીઓ પડી. જીવનની
૨૦૨૨ (રાગ : દુર્ગા) ધરતી બોલે ને ગગન સાંભળે.
ધ્રુવ હિમ રે સહું ને તાપે ટળવળું, ઝીલું તારી વર્ષાની ધાર; મેલું રે ઉપાડું આખા મલકનું, કણનું આપું કળશ ધાન. ધરતી કાળજું કરે છે મારું માનવી, ડો *ળે પાણી ને પેટાળ; ઢગલા લૂંટે છે ધનના ને ધાનના, એક્ના ચે છે અપરંપાર, ધરતી થોડા રે જમે ને ઝાઝા વલવલે, કોક ઓછું-અદકું ખાય , કોક કરે છે મણ મણ સંઘરો, કણ કણ વલખે છે વણઝાર. ધરતી અડ્ડા જામ રે ઓલ્યા લોંઠકા, નબળા ચક્કીમાં પિસાય; વાગે નગારાં જબરા લોકનાં, કોણ કોની વ્હારે ધાય ? ધરતી ‘ ઉપરવાળા’ને ભલા પૂછજે, આ છે કેવું રે કમઠાણ ? મારી રે માટીથી ઘડયા માનવી, એના આવાં કાં હાલહવાલ? ધરતી
૨૦૨૧ (રાગ : પૂર્વી) ધર્મ બિન કોઈ નહીં અપના; સુત સમ્પતિ ધન થિર નહિં જગ મેં, “સા જૈન સપના. ધ્રુવ આ કિયા સો પાયા ભાઈ, યાહી નિરના; અબ જો કરેગા સો પાવૈગા, તાä ધર્મ કરના. ધર્મ એસેં સબ સંસાર કહત હૈ, ધર્મ કિર્થે તિરના; પરપીડા બિસનાદિક સર્વે, નરક વિર્ષે પરના. ધર્મ નૃપ કે ઘર સારી સામગ્રી, તાર્ક જવર તપના; અરૂ દરિદ્રી મૈં હૂં જ્વર હૈ, પાપ ઉદય થપના. ધર્મ,
૨૦૨૩ (રાગ : પીલુ) ધિક્ ધિક્ જીવન સભ્યત્વ બિના; દાન શીલ વ્રત તપ શ્રત પૂજા, આતમહિત ન એક ગિના. ધ્રુવ જો બિન ત કામિની શોભા, અંબુજ બિન સરોવર સૂના; જૈસે બિના એકડે બિંદી, ત્યાં સમક્તિ બિન સર્વ ગુણા. આતમજૈસે ભૂપ બિના સબ સેના, નીર બિના મંદિર ચુનના; જૈસે ચંદ્ર બિન હોની રજની, ઈન્હેં આદિ જાનો નિપુણા . આતમ દેવ જિનેન્દ્ર સાધુ ગુરૂ કરૂણા, ધર્મરાજ વ્યવહાર ઘના; નિશ્ચય દેવ ધરમ ગુરૂ આતમ, ધ્યાવત ગ્રહી મન વચ કાયા. આમ
રાઈ બાંટા બીંસવાં, ફિર બીસનકા બીસ ઐસા મનુવા જો કરે, તાહી મિલે જગદીશ
૧૨૧૦
મન રાજા મન રંક હૈ, મન કાયર મન સૂર શૂન્ય શિખર પર મન રહે, મસ્તક આવે નૂર
૧૨૧૦
ભજ રે મના
ભજ રે મના