________________
સેવક
૧૮૧૨ (રાગ : મેઘમલ્હાર) શ્રી ગુરુ બરસત જ્ઞાન-ઝરી, પરમગુરુ બરસત જ્ઞાન-ઝરી; હરખિ હરખિ બહુ ગરજિ ગરજિ કૈ, મિથ્યા તપન હરી. ધ્રુવ સરધા-ભૂમિ સુહાવનિ લાગે, સંશય બેલ હરી; ભવિજનમન સરવર ભરિ ઉમડે, સમઝ પવન સિયરી. સતગુરુo સ્યાદ્વાદનયવિજુરી ચમક્ત, પરમત શિખરપરી; ચાતક મોર ભવિ આતમકો, હૃદય સુભક્તિ ભરી. સતગુરુo જ્ઞાનાદિક પરમાનંદ બઢયો હૈ, સુ સુમય નીંવ ધરી; ‘સેવક' પાવન પાવસ આયો, થિરતા શુદ્ધ કરી. સગુરુo
સેવક (દ્વિતીય)
૧૮૧૪ (રાગ : ભીમપલાસ) સત્સંગી બનો, સત્સંગી બનો, નિસંગી થવા સત્સંગી બનો. ધ્રુવ જીવ અનાદિ કર્મનો સંગી છે, ને વિષયા રસનો રંગી છે;
આત્માનંદે ઉમંગી બનો. સત્સંગી જીવ પુગલ ભાવનો પ્યાસી છે, સંસારી સુખનો આશી છે;
હવે વિરતિવિલાનાં વાસી બનો. સત્સંગી જીવ કંચન કીર્તિનો કામી છે, જડ ભાવે ચેતના જામી છે;
હવે શિવસદનના સ્વામી બનો. સત્સંગી જીવ સદગુરુ સંગે જાગે છે, મોહ ભાવની મૂછ ત્યાગે છે
હવે સેવક સતનાં રાગી બનો. સત્સંગી
૧૮૧૩ (રાગ : હિંદોલ) તુમ્હારે દર્શ બિન સ્વામી, મુઝે નહિ ચેન પડતી હૈ; છવિ વૈરાગ્ય તેરી સામને , આંખોકે ક્રિતી હૈ .ધ્રુવ ધ્રુવ નિરાભૂષણ વિગત દૂષણ, પરમ આસન મધુર ભાષણ; નજર નૈનો કી નાશા કી, અની પર સે ગુજરતી હૈ. તુમ્હારેo નહીં કમકા ડર મુજકો, કિ જબ લગ ધ્યાન ચરણન મેં; તેરે દર્શન સે સુનતે હૈ, કરમ રેખા બદલતી હૈ, તુમ્હારેo મિલે ગર સ્વર્ગકી સમ્પતિ, અચશ્મા કનસા ઈસમેં; તુહે જો નયન ભર દેખે, ગતિ દુરગતિકી ટલતી હૈતુમ્હારે હજારો મૂર્તિયો હમને, બહુત સી અન્ય મત દેખી; શાંત મૂરત તુમ્હારી-સી, નહીં નજરોં મેં ચઢતી હૈ, તુમ્હારેo જગત સિરતાજ હો જિનરાજ, ‘સેવક' કો દરશ દીજે; તુમ્હારા ક્યા બિગડતા હૈ ? મેરી બિગડી સુધરતી હૈ, તુમ્હારેo
૧૮૧૫ (રાગ : ધોળ) સાચા આ સંતને હો, લાખ લાખ વંદના; સદ્ગુરુ દેવને હો, લાખ લાખ વંદના. ધ્રુવ જગહિત દેહ ધરી આવ્યા આ લોકમાં, રાજનામની ધ્વજા ચઢાવી વિશ્વ ચોકમાં; ગુરુ ઓ ગુણવંતને હો, લાખ લાખ વંદના. સાચા જ્ઞાનના પ્રકાશના ઉજાસ કર્યા અંતરે , દીનબંધુ રીઝયા સેવક હિત કારણે; દેવ દયાવંતને હો, લાખ લાખ વંદના. સાચા મુખથી અનેક જેના ગુણો વર્ણાય ના, સ્તોત્ર પાઠ પૂજનથી પાર પમાય ના; આવા અનંતને હો, લાખ લાખ વંદના. સાચા
ઓછે નર કે પેટમેં, રહે ન મોટી બાત; પાવશેર કે પાત્રમેં, કેમેં શેર સમાય..
ભક્તિ એસી કીજિયે, જેસો ટંકણખાર; આપ જલે પર રિઝર્વ, ભાંગ્યાં સાંધે હાડ. || ૧૧૦)
ભજ રે મના
ભજ રે મના
૧૧૦