________________
૧૭૮૨ (રાગ : આશાવરી) ભયો મેરો મનુઆ બેપરવાહ, અહં મમતાકી બેડી ફેડી, સજધજ આત્મ ઉત્સાહ. ધ્રુવ અંતર જા વિકલ્પ સંહારી, માર ભગાઈ ચાહ; કર્મ કર્મક્લ ચેતનતાકો, દીન્હો અગ્નિદાહ. ભયો. પારતંત્ર્ય પર-નિજકો મિટાયો, આપ સ્વતંત્ર સનાહ; નિજ કુલટકી રીતિ નિભાઈ, પત રાખી વાહ વાહ. ભયો
૧૭૮૪ (રાગ : કેદાર) રે મન ! માન તૂ મોરી બાત , ક્યોં ઈત ઉત બહી જાત. ધ્રુવ રહે ન પત સતિ પરઘર ભટકત, પરહદ નૃપ બંધાત; જs ભી કભી તુઝ ધર્મ ન સેવેં, તૂ જડતા અપનાત. રે૦ કાહકો ભક્ત ! વિભક્ત પ્રભુસોં, કાહે ન લાજ મરાત ! પ્રિયતમ બિન કહીં જાત ન સતિ મન, તૂ તો ભક્ત મનાત. રે૦ પંચ વિષય રસ સર્વે ઈન્દ્રિયાં, તુઝે તો લાતલ્લાત; કાહે તૂ ઈષ્ટાનિષ્ટ મનાવત, સુખ દુ:ખ ભ્રમ ભરમાત. રે૦ સુનિકે સગુરૂ સીખ સુહાવની , મનન કરો દિનરાત; ‘સહજાનંદ' પ્રભુ સ્થિર પદ ખેલો, હંસો સોહમ્ સમાત. રે૦
તીન લોકમેં આણ ફ્લાઈ, આપ શાહનકો શાહ; જ્ઞાન ચેતના સંગ મેં વિલર્સ, ‘સહજાનંદ’ અથાહ. ભયો
૧૭૮૩ (રાગ : પૂરિયા કલ્યાન) ભિન્ન છું સર્વથી સર્વ પ્રકારે, મ્હારો કોઈ ન સંગી સંસારે. ધ્રુવ કોઈ ન પ્રિય અપ્રિય શત્રુ મિત્ર, હર્ષ શોક શો હારે? માનાપમાન ને જન્મ-મૃત્યુ દ્વન્દ્ર, લાભ-અલાભ ન ક્યારે. ભિન્ન મ્યાન ખડગ જ્યમ દેહ સંબંધ મુજ, અબદ્ધ ધૃષ્ટ સહારે; નભ જ્યમ સહુ પરભાવ કુવાસના, મુજ સમ ઘરથી વ્હારે. ભિન્ન નિર્વિકલ્પ પ્રકૃષ્ટ શાંત દંગ, જ્ઞાન સુધારસ ધારે; જ્ઞાયક માત્ર સ્વ અનુભવ મિત હું, વિરમું સ્વાભાકારે ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યઘન મૂર્તિ, એક અખંડ ત્રિકાળે; પરમોત્કૃષ્ટ અચિંત્ય ‘ સહજાનંદ', મુક્ત સુખ દુઃખ ભ્રમ જાળે. ભિન્ન
૧૭૮૫ (રાગ : સૂરમલ્હાર). શું જાણે વ્યાકરણી, અનુભવ શું જાણે વ્યાકરણી. ધ્રુવ કસ્તુરી નિજ ટીમાં પણ, લાભ ન પામે હરણી; અત્તરથી ભરપૂર ભરી પણ, ગંધ ન જાણે બરણી. અનુભવ મણીબંધ ધૃત પાન કરે પણ , ખાલીખમ ઘી ગરણી; લાખો મણ અન્ન મુખ ચાવે પણ, શક્તિ ન પામે દરણી. અનુભવ પીઠે ચંદન પણ શીતલતા, પામે નહિ ખર ઘરણી ; મણિ માણેક રત્નો ઉરમાં પણ, શોભ ન પામે ધરણી. અનુભવ ભાવધર્મ સ્પર્શન વિણ નિષ્ફળ, તપ જપ સંયમ કરણી; શબ્દ શાસ્ત્ર સહ ભાવંધમતા, ‘સહજાનંદ’ નિસરણી. એનુભવ
તત્ત્વકી પ્રતીતિસૌ લખ્ય હૈ નિજપરગુન , ગ જ્ઞાન ચરન ત્રિવિધ પરિનયી હૈ, ) વિસદ વિવેક આર્યો, આÖ વિસરામ પાચ , આહીમેં આપનોં સહારોં સોધિ લયી હૈ;
કહત બનારસી ગહત પુરૂષારથક, સહજ સુભાવસ વિભાવ મિટિ ગયો હૈં, | પન્નાકે પંકાયે જૈસે કંચન વિમલ હોત, તૈસે શુદ્ધ ચેતન પ્રકાશ રૂપ ભયો હૈં.
જો જામેં નિશિદિન વસે, સો તામેં પરવીન;
સરિતા ગજક લે ચલી, ઉલટા ચાલે મીન. ભજ રે મના
૧૦૯
જીતને તારે ગગનમેં, ઉતને શત્રુ હોય; કૃપા હોય શ્રી રામકી, બાલ ન ઉખાડે કોય.
૧૦૯૧
ભજ રે મના