________________
૧૭૭૪ (રાગ : હમીર)
નામ સહજાનંદ
મેરા નામ
સહજાનંદ; અગમ દેશ અલખ નગર વાસી મેં નિદ્ધદ્ધ. ધ્રુવ સદ્ગુરૂ ગમ તાત મેરે, સ્વાનુભૂતિ માત; સ્યાદ્વાદ કુલ હૈ મેરા, સદ્વિવેક ભ્રાત. નામ સમ્યક્દર્શન દેવ મેરે, ગુરૂ હૈ સમ્યક્ત્તાન; આત્મસ્થિરતા ધર્મ મેરા, સાધન સ્વરૂપ ધ્યાન. નામ સમિતિ હી હૈ પ્રવૃત્તિ મેરી, ગુપ્તિ હી આરામ; શુદ્ધ ચેતના પ્રિયા સહ, રમત હૂં નિષ્કામ. નામ પરિચય યહી અલ્પ મેરા, તનકા તનસે પૂછ! તન પરિચય જડ હી હૈ સબ, ક્યોં મરોડે મૂંછ? નામ૦
૧૭૭૫ (રાગ : સોહની)
નિત પ્રભુ પૂજન રચાઊં મેં ઘટમેં (૨);
સદ્ગુરૂ શરણ સ્મરણ તન્મય હો, સ્વ-પર સત્તા ભિન્ન ભાઊં. ધ્રુવ પ્રાણ વાણી રસ મંત્ર આરાધત, સ્વરૂપલક્ષ જમાઊં,
સ્વ
સત્તા જ્ઞાયક દર્પણમેં, પ્રભુ મુદ્રા પધરાઊં, ઘટમેં૦ ષટ્ ચક્ર ક્રમ ભેદત પ્રભુકો, મેરૂદંડ શિર લાઊં, કમલ સહસ્રદલ કર્ણિકા સ્થિત, પાંડુશિલા પર ઠાઊં, ઘટમેં જ્ઞાન સુધાજલ સિંચત સિંચત, પ્રભુ સર્વાંગ નહલાઊં, જ્ઞાનદીપક નિજ ધ્યાન ધૂપસે, આઠોં કર્મ જલાઊં. ઘટમેં૦ હર્ષિત કમલ સુમન વૃત્તિ ચુન ચુન, પ્રભુપદ પગર ભરાઊં; દિવ્ય ગંધ પ્રભુ અક્ષત અંગે, લેપત રોમ નચાઊં, ઘટમેં૦ ‘સહજાનંદ' રસ તૃપ્ત નૈવેદ્યું, દ્વન્દ્વ દુઃખાદિ નસા; નિરાકાર સાકાર અભેદે, આત્મસિદ્ધિ ફ્લ પાઊ. ઘટમેં૦
ભજ રે મના
માલા બનાઈ કાષ્ટકી, બિચમેં ડાલ્યા સૂત્ર; માલા બિચારી ક્યા કરે, જપનેવાલા કપૂત.
૧૦૮૬૬
૧૭૭૬ (રાગ : ધોળ)
પ્રભુ તારા છે અનંત નામ, કયે નામે જવું જપમાળા; ઘટ-ઘટ આતમ રામ, કયે ઠામે શોધું પગપાળા. ધ્રુવ જિન-જિનેશ્વર દેવ તીર્થંકર, હરિહર બુદ્ધ ભગવાન, કયે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઈશ્વર, અલ્લા ખુદા ઈન્સાન. યે અલખ નિરંજન સિદ્ધ પરમ તત્ત્વ, સત્ ચિદાનંદ ઈશ; કયે પ્રભુ પરમાત્મા પરબ્રહ્મ શંકર, શિવ શંભુ જગદીશ. કર્ય અજ અવિનાશી અક્ષર તારક, દીનાનાથ દીનબંધુ; કયે એમ અનેક રૂપે તું એક છો, અવ્યાબાધ સુખસિંધુ. કયે૦ પરમગુરૂ સમ સત્તાધારી, સહજ આત્મ સ્વરૂપ; કર્ય સહજાત્મસ્વરૂપ પરમગુરૂ એ, નામ રટું નિજ સ્વરૂપ. ધ્યે મંદિર મસ્જિદ કે નહીં ગિરજાઘર, શક્તિ રૂપે ઘટમાંય; યે પરમકૃપાળુ રૂપે પ્રગટ તું, ‘સહજાનંદઘન' ત્યાંય. ક્ય
૧૭૭૭ (રાગ : માલશ્રી)
પ્રભુ મેરે ! તૂં સબ વાતે પૂરા,
પરકી આશ કહા કરે પ્રીતમ ! એ કિણ વાતે અધૂરા. ધ્રુવ પરવશ વસત લહત પરતક્ષ દુઃખ, સબહી બાસે સનૂર'; નિજ ઘર આપ સંભાર સંપદા, મત મન હોય ખનૂરા. પ્રભુ પરસંગ ત્યાગ લાગ નિજ રંગે, આનંદ વેલી અંકૂરા; નિજ અનુભવ રસ લાગે મીઠા, જ્યે ઘેવરમેં છૂરા. પ્રભુ અપને ખ્યાલ પલકમેં ખેલે, કરે શત્રુકા ચૂરા; ‘સહજાનંદ’ અચલ સુખ પાવે, ઘરે જગ જસ નૂરા. પ્રભુ
બ્રાહ્મણ ભયે તો ક્યા ભયે, ગલેમેં ડાલા સૂત્ર; આત્મજ્ઞાનકી ખબર નહિ, ભયે શમશાનકા ભૂત.
૧૦૮૦
ભજ રે મના