________________
છપ્પા- નારી વશ જ નાવ, તેની બુદ્ધિનું બુડ્યું,
નારી વશ જે નાવ, તેહ ભંડામાં ભુંડું, નારી વશ જે નાવ, રાય પણ રાંક સરીખો;
નારી વશ જે નાવ, પુરુષ પણ પશુ પરીખો. આર્યા- નારીને વશ જે નાવલો, દુખિયો દીસે દેહનો;
શામળ કહે જીત્યો સુંદરી, સફળ જન્મ તો એહનો.
પૈસો આજે બન્યો પરમેશ્વર, માનવ એનો દાસ થયો, એનું પૂજન અર્ચન કરતાં, જીવનનો ઉલ્લાસ ગયો; અમે આંખ મીંચીને, ધસી રહ્યા કે દર્શનનો અવકાશ નથી. અમે રાત ને દિવસ ધનની ચિંતા, તનની ચિંતા કરી નહીં, નીતિ-અનીતિની વાત જ કેવી, પ્રભુની ભીતિ રહી નહીં; અમે લક્ષ્મીને એવી રીઝવી રહ્યા કે, પ્રભુ ભજવાની નવરાશ નથી. અમે શારદાપૂજન કરતા માંગીએ, શાલીભદ્રની રીતિ, શાલીભદ્રનો ત્યાગ ખપે ના, નહીં આતમની સિદ્ધિ; અમે ભજ લદારમ્ ગાઈ રહ્યા કે, પ્રભુ ગુણગ્રામ અવકાશ નથી. અમે
૧૭૧૫ (રાગ : હીંચ) અજ્ઞાત કાનુડે કામણ કીધા ઓ બાઈ મને, એવા તો કામણ કીધા; કે શેરીના વિસર્યા જમનાને તીરે અમે, દોડીને પહોંચ્યા સીધા. ધ્રુવ એકવાર જોયોને જોતા સમાણી જાગી, જનમો જનમ તણી પ્રીત, મુંગે અબોલ મારું અંતર આ આજ, એને જોઈને ગાઈ ઊઠ્ય ગીત; ‘અમે', પ્રીતિ-પૂરણ પાઠ પહેલા લીધાં... ઓ બાઈ.. એવા બીજો પુરુષ મારે હૈયે વસે ના, એક કાનજીનું લાગ્યું મને ઘેલું, સુનું (૨) મારું જીવતર આવીને, એણે એક્લાયે કીધું ભરેલું; કદીના લીધા લા'વ આજ લીધા... ઓ બાઈ ... એવા લવિંગ સોપારીને પાનનાં બીડા, અમને કાંઈ એક દીધા, શું રે કર્યું ને વાલો શું વળી કરશે ? એવું જાણીને અમે બધાં; હર્ષ આનંદના સ્વામીથી અમે, આંખે અમીરસ પીધા. એવા
૧૭૧૭ (રાગ : પૂરિયા) અમે રંગરાગના રાગી, અમે અંગઅંગ અનુરાગી;
પછી તારી કને શું માગીએ વીતરાગી. અમે નથી તૃષ્ણા ત્યાગી, અને નથી લગન કંઈ લાગી;
પછી તારી કને શું માગીએ વીતરાગી. ધ્રુવ સો હજાર કે લાખ કરોડો, મળે તોય નહીં શાંતિ, સોનુ-રૂપું હીરા હોય પણ, દિલમાં સદા અશાંતિ; નીંદરમાં પણ દ્રવ્ય દેખીને, ઝબકી જઈએ જાગી. પછી રાજપાટ ને ખાટ સુંવાળા, બધું હતું તુજ પાસે, લાડી વાડી ગાડી કેરા, વૈભવ ભર્યા વિલાસે; સાચું પૂછો તો અમે માંગીએ , તેં જે દીધું ત્યાગી. પછી મોક્ષનગરનો પંથ મૂકીને મોહનગરમાં વસીએ , અર્થ વગરનું જીવન અમારૂં, અર્થ વગરનું હસીએ; સ્વાર્થ ભરેલા સમણા કેરી, ભ્રમણા દેજે ભાંગી. પછી
શાંતિલાલ શાહ
(ઈ.સ. ૧૯૧૬-૧૯૮૭) શાંતિલાલ શાહ મૂળ ખંભાતના વતની હતા. પછીથી મુંબઈમાં સ્થાયી થયેલ.
૧૭૧૬ (રાગ : ચલતી) અમે ધનની પાછળ દોડી રહ્યા કે, પ્રભુ ભજવાની નવરાશ નથી; અમે દ્રવ્ય પૂજામાં તલ્લીન થયા કે, પ્રભુ પૂજવાની નવરાશ નથી. ધ્રુવ
ચિંતા બડી અભાગણી, ઘટમેં બેઠી ખાય;
| રતી રતી ભર સંચરે, તોલા ભરભર જાય. | ભજ રે મના
૧૦૫૨
એક શ્વાસમેં જાત હૈ, તીન લોક કા મોલ; કહના હતા તો કહ દિયા, અબ ક્યા બજાઉં ઢોલ.
૧૦૫
ભજ રે મના