________________
છડ માયા ને કુડ કપટ હી, મનડે કે તું ગાર; ઠલો હૂને ત ઠેકી સગને, ઉકરી થીર્ને પાર. મન
ડિ (૧) ભારી , (૨) ચઢાણ.
ડો. વિસનજી નાગડા (કચ્છ)
૧૭૦૦ (રાગ : કચ્છી ચલતી) ધૂઈ ધૂઈ ધિલડે કે ચંધર ભનાઈયું; હલો ! પાંજે ઘરકે પાં મિંધર ભનાઈયું. ધ્રુવ બારા ભજી ભજી ફિતરો ભજબ ? પિંઢજે ઘર તંઈ પોય કીં પૂજબો ? દુનિયા માં પાંજી અંધર ભનાઈયું. હલો૦ ડારા ડરી ડરી દુનિયાં ભરજા, ભાલ ભની વ્યાં ઘેરા ધરજા; પિંઢજો ડરી ઍડા જંધર ભનાઈયું. હલો૦ હિકડા ભલેને બીંજા પૂઠા વૈ, લિલ જિત ધિલનું ધાર વીઠા વેં; ધિલેંકે સંધીને સંગર ભનાઈયું. હલો૦ મોહોબત ધિલમેં મુઠખનું રાઁધી, પોખીંધે ઉસૌ ઉઠખન થીંધી; ધરિયે વિચ પાં લિંધર ભનાઈયું. હલો૦
ઉં (૧) દળણાં , (૨) ધરજે મથે મિણિયાં વડ લકડો વે, સે. (3) પુષ્કળ , અમાપ,
(૪) બંદર
વેણીભાઈ પુરોહિત
(ઈ. સ. ૧૯૧૬ - ૧૯૮૦) વેણીભાઈ પુરોહિતનો જન્મ તા. ૧-૨-૧૯૧૬ના રોજ જામનગર જિલ્લાનાં જામખંભાળિયામાં થયો હતો. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબબહેન હતું. ‘ઝરમર’, ‘પરોઢિયાની પદમણી', અને ‘નયણાં' તેમનાં જાણીતા ગીતસંગ્રહો છે. વેણીભાઈનું ઉપનામ “સંત ખુરશીદાસ' હતું. તેમનો દેહવિલય તા. ૩૧-૧-૧૯૮૦ના રોજ થયો હતો.
૧૭૦૨ (રાગ : દિપક) ભર મન બ્રહ્મપ્રેમનો પ્યાલો રે, મને હરિરસ વ્હાલો રે. ધ્રુવ અંગુર ને આંબાના રસને મનથી મૂકી દીધો, સંત વાક્યનો લીલો લીમડો ઘૂંટી ઘૂંટી પીધો;
મારગ સુરગંગાનો લીધો. ભર૦ માયાના ધાવણ ધાવેલું મનડું મારું ઝેરી, હૈયાના કંગાલ મનોરથ દીધા આજ વધેરી;
- વાગી અણહદની ભેરી. ભર૦ કાળતણું કરજુગલ બિચારું રગડે છો તન માટી, જીવનની લાખેણી ખેલમાં બ્રહ્મભક્તિ મેં વાટી;
મારે ઊંચી આત્મ સપાટી. ભર૦ સંતન ! મેં સંજીવન પીધુ, ગયો કાળ-ઘા ઠાલ, * આખર'ની વૃંદાવને કુંજે ગુંજત મુરલીવાલો;
ઊર્ડ ચેતન રંગ-ગુલાલો. ભર૦ રગ રગ બ્રહ્મભાવના ફોરી, પીધી હરિ-રસ અમલ કટોરી. ભર૦
મોત થાય પણ મન વિષે, ભાવ્યા ભોગ ગમે; | જાણતાં જાયે જીવડો, (પણ) રામા રતિ રમેજ, ૧૦૩૭
ભજ રે મના
૧૭૦૧ (રાગ : બિહાગ) મન તૂ ! કુલા ખણે તો ભાર, ખણી ન સંગનેં તાર. ધ્રુવ હિન કાયાજો હિંઠડો ગડો ને, મથા વિજે તું માલ; “ગરો ગડો ને ઘાંચું સૅલ્યું, વડા વડા “ઓકાર. મન પંધ આંખો ને વાટ અજાણઈ, મથા રૂડી પઈ રાત; જતું sઈ sઈ જુઓંધો કીં ન, જુરને તૂ સે ધાર. મનો
મીઠાં ફળ આંબા તણાં, મીઠી સાકર સાર;
મીઠી સહુથી ગરજ છે, નકી ચિત્તમાં ધાર. || ભજ રે મના
૧૦૩છે