________________
૧૬૨૯ (રાગ : પૂરિયા કલ્યાણ) નાથ મુહિં કીજે વ્રજકી મોર. નિશ દિન તેરો નૃત્ય કરીગી, વ્રજકી ખોરન ખોર. નાથo
શ્યામ ઘટા સમ ઘાત નિરખિકે કૂકોંગી ચહુ ઓર. નાથ૦ મોર મુકુટ માથેકે કાજે દૈહો પંખા ટોર. નાથ૦ વ્રજલાસિન સંગ રહસ કરૂગી, નચિહીં પંખ મરોર, નાથ૦ ‘રૂપકુંવરિ' રાની રસનાગત જય જય જુગલકિશોર. નાથo
૧૬૩૨ (રાગ : બસંત) શ્યામ છબિપર મેં વારી વારી (૨).
ધ્રુવ દેવન માહીં ઈન્દ્ર તુમહી, હી ઉગણ બીચ ચંદ્ર ઉજિયારી; સામવેદ વેદનમેં તુમહીં, હીં સુમેરૂ પર્વતન મઝારી, શ્યામ સરિતન ગંગા, વૃક્ષન પીપર, જલ આશયમેં સાગર પારી; દેવ-દષિનમેં નારદ-સ્વામી, કપિલ મુની સિદ્ધિન સુખકારી. શ્યામ, | ઉચ્ચશ્રવા હનમેં તુમહીં, ગજ એરાવત તુમહિ મુરારી; ગૌવન કામધેનુ સપનમેં બાસુકિ, બ્રજ આપ હથિયારી. શ્યામ, મૃગન મૃગેન્દ્ર, ગરૂડ પક્ષિનમેં, તુમહીં મીન સદા જલચારી; ‘રૂપકુંવરિ' પ્રભુ છબિકે ઉપર, તનમનધન સબ હૈ બલિહારી, શ્યામ
ધ્રુવ
૧૬૩૦ (રાગ : દેશ) પ્રભુજી ! યહ મન મૂઢ ન માને. કામ ક્રોધ મદ લોભ જેવરી, તાહિ બાંધિ કર તાને; સબ બિધિ નાથ યાહિ સમુઝાય, નેક ન રહત ટિકાને. પ્રભુજી, અધમ નિર્લજ્જ લાજ નહિ યાકો, જો ચાહે સોઈ ઢાને; સત્ય-અસત્ય ધર્મ અરૂ અધરમ, નેક ન યહ શઠ જાને. પ્રભુજી કરિ હારિ સબ યતન નાથ મેં, નેક ન યાહિ લજાને; દીન જાનિ-પ્રભુ ‘ રૂપકુંવરિ’ર્કે, સબ બિધિ નાથ નિભાને. પ્રભુજી
૧૬૩૩ (રાગ : તિલક કામોદ) હમારે પ્રભુ કબ મિલિ હૈ ઘનશ્યામ,
ધ્રુવ તુમ બિન વ્યાકુલ તિ ચહું દિશિ, મન ન લહૈ વિશ્રામ. હમારે દિન નહિં ચેન રૈન નહિ નિંદિયા, ક્લ ન પર બસુ યામ. હમારે જૈસે મિલે પ્રભુ વિપ્ર સુદામાહિ, દીન્હ કંચન ધામ. હમારે ‘રૂપકુંવરી' રાની સરનામત, પૂરન કીજે કામ. હમારેo
૧૬૩૧ (રાગ : હમીર) બસ ગયે નૈનન માંહિ બિહારી.
ધ્રુવ દેખી જબસે શ્યામલિ મૂરતિ, ટરત ન છબિ દ્રગ ટારી. બસ મોર મુકુટ મકરાકૃત કુંડલ, બામ અંગ શ્રી પ્યારી. બસ પ્રેમ ભક્તિ દીજૈ મુહિ સ્વામી, અપની ઓર નિહારી. બસ ‘રૂપકુંવરિ' રાનીદે સાધહુ, કારજ સકલ મુરારિ. બસ
જબ હમને દમ લગાયા તો, બહોત દુરકી સુઝી, દમ મારા મદારીને તો, લંગુર કી સુઝી, ભૂખેને દમ જો મારા તો, તંદુર કી સુઝી; મુલ્લાને દમ જો મારા તો, ઉસે દુર કી સુઝી, હર એક અપને ઇમ્પ્લમેં, મતવાલે હય ‘સત્તાર', દમ સચ્ચા ઉસને મારા, જીસે નૂરકી સૂઝી. સંતબાસી વૈકુંઠકે, ઉતરે અવનિ મોઝાર; કહે પ્રીતમ પાવન કિયો, પાપ રૂપ સંસાર.
નામ ઉપર એક સાહેબ, સદગુરૂ દેવો શાક્ષઃ; કહે પ્રીતમ ધર્મદાસને, જતન કરીને રાખ. ||
૯૯૮૦
ભજ રે મના
૯૯)
ભજ રે મના