________________
ગુરુદેવ
સે
બેડા પાર લગાને
૧૬૨૫ (રાગ : શ્રી)
નિરાલા
કોઈ ઔર નહીં રે;
વાલા કોઈ ઔર નહીં રે. ધ્રુવ
માયા કે વો બન્ધન તોડે, પ્રભુ ચરણોં સે પ્રીતિ જોડે;
સારે દુ:ખ હટાને વાલા, કોઈ ઔર નહીં રે. ગુરુદેવ૦ ઉપનિષદોં કી કથા સુનાવે, મેરે દિલ કી વ્યથા મિટાવે; જન્મ મરણ મિટાને વાલા, કોઈ ઔર નહીં રે. ગુરુદેવ
વો તો આતમજ્ઞાન કરાવે, હૃદય કે અજ્ઞાન હટાવે;
મન કે ભરમ મિટાને વાલા, કોઈ ઔર નહીં રે. ગુરુદેવ જીવ ઈશ રૂપ સમજાવે, સત્ ચિત્ત આનન્દ રૂપ બનાવે; મુક્તિધામ દિલાને વાલા, કોઈ ઔર નહીં રે. ગુરુદેવ૦ એસે સદ્ગુરુ કે ગુણ ગાઓ, ‘ રાજેશ્વર’ તુમ શીશ નવાઓ; ભવ કે બન્દ છુડાને વાલા, કોઈ ઔર નહીં રે. ગુરુદેવ૦
ડો. રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શાહનો જન્મ તા. ૨૮-૧-૧૯૧૩ થયો હતો.
૧૬૨૬ (રાગ : ધોળ)
ભજ રે મના
કાયાના કોટડે બંધાણો; અલખ મારો લાખેણા રંગમાં રંગાણો. - ધ્રુવ કોઈ રે જ્યાં નહોતું ત્યારે, નિજ તે આનંદ કાજે, ઝાઝાની ઝંખના કીધી;
ઘેરા અંધારેથી મૂંગી તે શૂન્યતાને, માયાને લોક ભરી લીધી. અલખ અનાદિ અંકાશકેરી અણદીઠ વ્હેરું માંયે, અંગડે અડાય એને, વચને લહાય એવો;
પરગટ હુવો રે ધૂળ-ગંધે. અલખ
રામ નામ ચિંતામણિ, કલ્પતરૂ કામધેન; કહે પ્રીતમ રટ પ્રેમસું, લાગ્યો રહે દિન રેન. GGG
નજરુંનો ખેલ એણે રચ્યો ને જોનારથી જ્યાં, અળગો સંતાણો અણ જાણ્યો;
જાણે રે ભેદુએ જોયો નિજમાં બીજામાં જેણે, પોતે પોતાનો સંગ માણ્યો. અલખ
રાઠો ભગત ૧૬૨૭ (રાગ : માંડ)
કોઈ સંત વિરલે જાણિયું, મારા હરિજન વિરલે જાણીયું, ભાઈ, એ વાતો છે ઝીંણીયું. ધ્રુવ
મોટા કુહાડા કાંઈ નવ કાપે, લોઢું કાપે છીણીયું; મોભ ખડગથી વે'ર્યા જાય ન, વે'રે કરવત તીણીયું. ભાઈ વેળુમાં તે ખાંડ વેરાણી, વીણી કાઢે કીડિયું; પાણીમાં તો દૂધ ભેળાણું, પામી જાશે હંસિયું. ભાઈ સુના ગામમાં હાથી ઝૂલે, લાભ તો લે પેલું વાણિયું; મોટપમાં લેવાયા જાયે, તોયે કાંકરિયું એણિયું. ભાઈ
ઝીણા થઈને સંતો ચાલે, ધન્ય કમાયું એણિયું; ગુરુ પ્રતાપે ભણે ‘રાઠો' અમરાપુરમાં રહેણીયું. ભાઈ
રાની રૂપકુંવરજી
૧૬૨૮ (રાગ : લલિત)
ધ્રુવ
દેખો રી છબિ નંદસુવનકી. (૨)
મોર મુકુટ મકરાકૃત કુંડલ, મુક્ત માલ ગર મનુ કિરનનકી, દેખો કર કંન કંચનકે શોભિત, ઉર ભૃગુલતા નાથ ત્રિભુવનકી. દેખો તન પહિરે કેસરિયા બાગો, અજબ લપેટન પીત બસનકી, દેખો ‘રૂપકુંવરિ' ધુનિ સુનિ નૂપુરકી, છબિ નિરખતિ શ્યામ પગનકી, દેખો
નામ નગારૂં ગડગડે, અનહદ આઠે પોહોર; કહે પ્રીતમ દિલ નાં ડગે, રહે ઠોર કો ઠોર. ૯૯૦
||
ભજ રે મના