________________
૧૧૧૦ (રાગ : રાગેશ્વરી) મુરખ ગર્વ કરે ક્યા મનમેં ? તેરા નાશ હોય એક પલમેં. ધ્રુવ હસ્તિયોકો પકડ ગૈાતે, જયમ ગોલા ગોહ્નમેં; એક બાણમેં પાતાલ ફોડતે, રહા નહિ કોઈ ઉનમેં. મુરખ૦ હાથોં ઉપર પર્વત ઉઠાકર, ફીરાતે લક્ષ યોજનમેં; ઐસે પરાક્રમી સ્વાહા હો ગયે, મહાબલી વિરનમેં. મુરખo એક ચુલુમેં સમંદર પી ગયે, શ્રેષ્ઠ બડે મુનિજન મેં; સો મણ ખાતે, અલ્પાહારી, રહા ન જીનકે વતન મેં. મુરખo ઐસે હજારો હુએ પૃથ્વી પર, બચા નહિ કોઈ જિનમેં; અચલરામ’ તું કિસ ગિનતીમેં ? નાશ હોય એક ક્ષણમ્. મુરખ૦
અત્તરશાહ
૧૧૧૧ (રાગ : સોરઠ ચલતી) નામરૂપ ગુણ ગાઈ, અલખ મારી જંતરી તે ખૂબ બનાઈ રે હો જી. ધ્રુવ જલકી રે બુંદ જુગતસે જમાઈ ને, તા બીચ પવન ઠેરાઈ રે હો જી; હાડ ગુડા ઓર લોહી જ માંસા, તા પર ચમડી ચડાઈ. અલખo. સજન સુતારીએ ઘડી જંતરી, પાંચ તત્ત્વ સંગ લાઈ રે હો જી; નવ માસમાં પૂર્ણ કરી ભાઈ, નખ-શીખ રોમ ને રાઈ. અલખ૦ સાત સાયર ને નવસે નદીઓ, ત્રિવેણી ઘાટ પર લાઈ રે હો જી; શૂન્યમંડળમાં મારો સૌ બિરાજે, ઝળહળ જ્યોતું દશઈિ. અલખ૦ છત્રીસ વાજાં માંહીં રાસ રચ્યો હૈ, અનભે નોબત બજાઈ રે હો જી; બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર માંહી, જેણે અવિચળ પદવી પાઈ. અલખ૦ ગુરુ ભોળાનાથ મારા માથામુગટ, જેણે ઠામ ઠામ દર્શાઈ રે હો જી; સૂરજગર-શરણે ભણે ‘ અત્તરશાહ' પ્રેમ પ્રીતસે ગાઈ. અલખ૦
દશ દુર્ગુણ હે કામમેં, ક્રોધમહી હે આઠ;
પહિલા સુખ જેસા લગે, અંતે દુઃખકા ઠાઠ. ભજ રે મના
પં. અભયકુમાર જેના
૧૧૧૨ (રાગ : ભટિહાર) અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ્હી મેરે; અવિરૂદ્ધ શુદ્ધ ચિઠ્ઠન ઉત્કર્ષ તુમ્હીં મેરે. ધ્રુવ સમ્યકત્વ સુદર્શન જ્ઞાન અગુરુલઘુ અવગાહન, સૂક્ષ્મત્વે વીર્ય ગુણખાન, નિબંધિત સુખવેદન; હે ગુણ અનંત કે ધામ, વંદન અગણિત મેરે. અશરીરી રાગાદિ રહિત નિર્મલ, જન્માદિ રહિત અવિલ , કુલ ગોત્ર રહિત નિઃકુલ , માયાદિ રહિત નિશ્ચલ; રહતે નિજ મેં નિશ્ચલ , નિષ્કર્ષ સાધ્ય મેરે. અશરીરીંo રાગાદિ રહિત ઉપયોગ, જ્ઞાયક પ્રતિભાસી હો,
સ્વાશ્રિત શાશ્વત-સુખ ભોગ, શુદ્ધાત્મ વિલાસી હો; હે સ્વયં સિદ્ધ ભગવાન, તુમ સાધ્ય બને મેરે. અશરીરી. ભવિજન તુમ સમ નિજરૂપ ધ્યાકર તુમ સમ હોતે, રચૈતન્ય પિંડ શિવભૂત, હોકર સબ દુ:ખ ખોતે; ચૈતન્યરાજ સુખખાન, દુ:ખ દૂર કરો મેરે. અશરીરી
૧૧૧૩ (રાગ : જંગલા) તૂ જાગ રે ચેતન પ્રાણી, કર આતમકી અગવાની; જો આતમકો લખતે હૈ, ઉનકી હૈ અમર કહાની. ધ્રુવ હે વીર પ્રભુજી હમ પર, અનુપમ ઉપકાર તુમ્હારા, તુમને દિખલાયા હમકો, શુદ્ધાતમ તેd હમારા; હમ ભૂલે નિજ વૈભવ કો, જડ વૈભવ અપના માના, અબ મોહ હુવા ક્ષય મેરા, સુનકર ઉપદેશ તુમ્હારા. તૂ જાગo હૈ જ્ઞાન માત્ર નિજ જ્ઞાયક, જિસમેં હૈ ૉય ઝલક્ત, ચહ ઝલક્ષ્મ ભી જ્ઞાયક હૈ, જિસમેં નહીં રોય મહકતે; મેં દર્શન જ્ઞાન સ્વરૂપી, મેરી ચૈતન્ય નિશાની, જો આતમકો લખતે હૈં, ઉનકી હૈ અમર કહાની. તૂ જાગ
ગીત નૃત્ય વાજિંત્ર પ્રિય, મૃગયા ઔર જુગાર; | દોષ દરસ હોય ઓર કે, દિવા શયન વ્યભિચાર, ૬૯૧)
ભજ રે મના
GEO