________________
તારાં દર્શન તો ભગવંત રે, નિર્વિકાર ને ઉપશમવંત રે; તેથી ઉલ્લાસ જેને ન થાય રે, તેનાં જન્મ-મરણ નહિ જાય રે. તારા તારાં દર્શનથી જિનરાય રે, મોક્ષ દુર્લભ તોયે થાય રે; મનનો મિથ્યાત્વ મળ જ જાય રે, તો તો મોક્ષ સમીપ ભળાય રે. તારા તારાં દર્શનથી જિનરાય રે, નિશ્ચિત દૃષ્ટિથી જે કંઈ થાય રે; સ્વાનુભવમાં આવે, ન કહાય રે, વચનાતીત કેમ વદાય રે? તારા તારાં દર્શનથી જિનભૂપ રે, અહો ! કેવળજ્ઞાન સ્વરૂપ રે; હવે દર્શનશુદ્ધિ પામી રે, માનું પરનો નહિ હું સ્વામી રે. તારા તારાં દર્શનથી જિનરાય રે, નિસ્તેજ જેવાં આ જણાય રે; ચિંતામણિ સુરતરૂ કામધેનુ રે, તડકે આગીઆ-તેજ શાનું રે? તારા તારાં દર્શનથી જિનરાય રે, મનમાં પ્રેમરસ ઉભરાય રે; અંદરથી એ બાહરે આવે રે, આનંદ અશ્રુરૂપે સુહાવે રે, તારા તારાં દર્શનથી જિનરાય રે, મહાસુખ ઉરે ઉલસાય રે; જેમ ચંદ્ર પૂનમનો જોઈ રે, ઊછળે ઉદધિ ધૃતિ ખોઈ રે, તારા, તારાં દર્શનથી જિનરાય રે, ઉરમાં આનંદ નહિ માય રે; ઈન્દ્ર નેત્ર હજાર બનાવે રે, તોય આનંદ આવો ન આવે રે. તારા તારાં દર્શનથી જિનરાય રે, ‘પદ્મનંદિ'-દર્શન સ્તુતિ કાજ રે; ત્રિકાળ પ્રભુ, જે ભણશે રે, જન્મ-મરણ તે નિજ હણશે રે. તારા
અનન્ત સુખસંપન્ન, જ્ઞાનામૃત પયોધર પરમાલાદ-સંયુક્ત , નિરાકાર નિરામય... (૨) અનંત - વીર્ય સંપન્ન, દર્શન પરમાત્મનઃ ધ્યાનહીના ન પશ્યત્તિ, નિજદેહે વ્યવસ્થિત... (3) ઉત્તમાડડધ્યાત્મ ચિંતા ચ, મોહચિંતા ચ મધ્યમા. અધમાકામ-ચિંતા ચ, પર ચિંતાડધમાધમાં. (૪) નિર્વિકલ્પ સમુત્પન્ન, જ્ઞાન મેવ સુધારસ, વિવેકમંજલિં કૃત્વા, તં પિબજિા તપસ્વિનઃ (૫) સદાનંદમય જીવ, યો જાનાતિ સ પંડિતઃ, સ સેવતે નિજાત્માન, પરમાનંદકારણમ્. (૬) નલિન્યાં ચ યથા નીરં, ભિન્ન તિષ્ઠતિ સર્વદા, અયમાત્મા સ્વભાવેન, દેહે તિષ્ઠતિ સર્વદા. (9) દ્રવ્યકર્મ વિનિમુક્ત, ભાવકર્મ - વિવર્જિત, નોકર્મ રહિત વિધ્ધિ, નિશ્ચયેન ચિદાત્મનઃ. (૮) અનન્તબ્રાહ્મણો રૂપ, નિજદેહે વ્યવસ્થિત, જ્ઞાનહીના ન પશ્યક્તિ, જાવેંધા ઈવ ભાસ્કરમ્. (૯) તધ્યાન ક્રિયતે ભવ્યેઃ યેન કર્મ વિલીયતે; તક્ષણં દૃશ્યતે શુદ્ધ, ચિચમત્કારલક્ષણમ્. (૧૦)
| ઉપજાતિ છંદ એ ધર્મશીલા મુનય: પ્રધાનાસ્ત દુ:ખહીના નિયત ભવન્તિ; સંપ્રાપ્ય શીઘ્ર પરમાત્મતત્ત્વ, વ્રજન્તિ મોક્ષ ક્ષણ મેકમળે. (૧૧) આનંદરૂપ પરમાત્મતત્ત્વ, સમસ્ત-સંકલ્પ-વિકલ્પમુક્ત સ્વભાવલીના નિવસંતિ નિત્ય, જાનાતિ યોગી સ્વયમેવ તત્ત્વમ્. (૧૨) યે નિ:સ્પૃહા જ્યક્તસમસ્તરાગાઃ તવૈકનિષ્ઠા ગલિતાભિમાના; સંતોષ-પોપૈક-વિલીનવાંછા: તે રંજયન્તિ સ્વમનો ન લોક. (૧૩)
અન હોની પ્રભુ કર સકે, હોનહાર મિટ જાય; તુલસી ઈન સંસારમેં, પ્રભુ ભજન સુખ દાય. ૮૦૧)
ભજ રે મના
પદ્મનન્દપંચવિંશતિ ( આત્મસ્વરૂપ)
૧૪૨૪ (રાગ : અનુણપ છંદ) પરમાનંદ-સંપન્ન, શુદ્ધ-ચૈતન્ય-લક્ષણં ; નિર્વિકાર નિરાધાર, સર્વસંગ-વિવર્જિતમ્ (૧)
ચિત્રકોટકે ઘાટ પર, ભઈ સંતનકી ભીર;
તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર. / ભજ રે મના
૮૦૦