________________
નંદુ
યોં ભરને કો તો દુનિયા મેં, પશુ ભી પેટ ભરતે હૈ, ઇન્સાનોં કા દિલ જો મનુજ પરમાર્થ કરતે હૈં; ‘પથિક’ જો બાંટકર ખાયે, ઉસે ઇન્સાન કહતે હૈં. જો
૧૪૨૦ (રાગ : ધોળ) અમે નિશાળિયા રે જીવન સંગ્રામના, હાંરે મારે રાજના ગુણલા ગાવાં, નિશાળિયા રે જીવન સંગ્રામના. ધ્રુવ ધર્મ નીતિના અમે મારગે ચાલવા, માથું મૂકીને અમે સ્નેહરસ માણવા; હાંરે દીન દુખિયાની સેવા કરવા, નિશાળિયા રે જીવન સંગ્રામના. અમે સત્સંગની શાળામાં સંયમનો નેમ છે, સત્યની સ્લેટ અને પ્રેમની પેન છે; હાંરે તમે દયાનો એકડો ઘૂંટો, નિશાળિયા રે જીવન સંગ્રામના. અમે વાણી વર્તન શુદ્ધ રાખો વ્યવહારમાં , નાના મોટાના ભેદ ટાળો સંસારમાં; હાંરે તમે ભક્તિનું ભાથું બાંધો, નિશાળિયા રે જીવન સંગ્રામના. અમે ‘ નંદુ’ જીવનને ઉજ્જવળ બનાવવા , ત્યાગ વૈરાગને મિત્ર બનાવવા; હાંરે તમે જીવતા મોક્ષસુખ પામો, નિશાળિયા રે જીવન સંગ્રામના. અમે
૧૪૨૨ (રાગ : કવ્વાલી) દુ:ખોસે અગર ચોટ ખાઈ ન હોતી, તુમ્હારી પ્રભો યાદ આઈ ન હોતી. ધ્રુવ જગાતે ન યદિ તુમ ગુરૂજ્ઞાન દ્વારા, કભી હમસે કોઈ ભલાઈ ન હોતી; કભી ભી હમે ચૈન મિલતી ન જગમેં, શરણ યદિ પરમ શાંતિદાયી ન હોતી.દુ:ખો. સદા બંદ રહતી યે આંખે હદયકી, જો અપની ખબર તુમસે પાણી ન હોતી; કૃપાસિંધુ તુમકો સમઝ હી ન પાતે, સમય પર જો લા બચાઈ ન હોતી.દુ:ખો કિસીકા કહી ભી નહી થા ઠિકાના, તુમ્હારે યહાં જો સુનાઈ ન હોતી; ‘પથિક' જૈસે પાપી ભી કૈસે સુધરતે ? તુમ્હને જો બિગડી બનાઈ ન હોતી. દુ:ખો.
પથીક
૧૪૨૧ (રાગ : બિદ્રાવની સારંગ) કિસીકે કામ જો આએ , ઉસે ઇન્સાન કહતે હૈં, કભી ધનવાન હો ક્તિના, કભી ઇન્સાન નિર્ધન હૈ; કમી સુખ હૈ કભી દુ:ખ હૈ, ઇસીકા નામ જીવન હૈં, જો મુક્તિ મેં ન ઘબરાએ, ઉસે ઇન્સાને કહતે હૈં. ધ્રુવ યે દુનિયા એક ઉલઝન હૈં, કહીં ધોખા કહીં ઠોર, કોઈ હંસ કે જીતા હૈં, કઈ જીતે હૈં રો રો કર; જો ગિરર ફ્રિ સંખ્તલ જાયે, ઉસે ઇન્સાન કહતે હૈં. જો અગર ગલતી રૂલાતી હૈં, તો રાહેં ભી દિખાતી હૈં, મનુજ ગલતી કા પુતલા હૈ, જો અકસર હો હી જાતી હૈં, જો કરતે ઠીક ગલતી કો, ઉસે ઇન્સાન કહતે હૈં. જો
રાધે રાધે રટત છે, આંક ટાંક અરૂ કેર; ||
| તુલસી યા બ્રજ ભૂમિમેં, કહા રામ સોં વેર. || ભજ રે મના
પદ્મનંદિમુનિ
(વિ. સં. ૧૧૦૦)
૧૪૨૩ (રાગ : દેશી ઢાળ) તારા દર્શનથી જિનરાજ રે, સર્યા સર્યા મારાં સહુ કાજ રે; ભમ્યો અંધ બની ભવે માંહી રે, કાળ અનંત , પામ્યો ને કાંઈ રે. ધ્રુવ તારા દર્શનથી જિનરાજ રે, મારાં નયન સફળ થયાં આજ રે; શીઘ શીતળ તન મન થાય રે, જાણે આજ અમૃત વરસાય રે. તારા તારા દર્શનથી જિનરાજ રે, ટળ્યાં મોહપડળ મુજ આજ રે; વાસ્તવિક વસ્તુનું સ્વરૂપ રે, હતું તેવું દીઠું મેં અનૂપ રે. તારા તારા દર્શનથી જિનરાજ રે, ઉર આનંદ આજ ન માય રે; હવે આત્મા ન ઈચ્છે કાંઈ રે, જાણે મુક્ત થયો આંહી રે. તારા
રામ નામ મનિ દીપ ધરો, જીહ દેહરી દ્વાર; તુલસી ભીતર બાહરે, જો ચાહત ઉજિયાર. || ૯૬૦
ભજ રે મના