________________
૨૫૬ ૨૫૭
૨૫૮
માંડ ભૈરવી કેદાર દેશી ઢાળ દેશી ઢાળ
સંશય શમિયા રે જ્ઞાન પામિયો. હરદમસે હરિ ભજ લે બંદા , ભૂલે હે રસના ! જશ ગાને હરિના જ્ઞાન ન ઉપજે ગુરુ વિના કોટી જ્ઞાન વિના સાધન તે સર્વે
બંધ મોક્ષ કેરું કારણ મન, એમ કહે શ્રુતિ ને સંત, તે મન જો નવ તજે મલિનતા, તો ન ચડે હરિ-રંગ; મોક્ષ હોય લાધે રે, વચન કે વાહ્યાનું. આત્માને આપબળે તો કોય ન છૂટે, જો કરે કોટિ ઉપાય , નાવ વિના નીર સાગર કેરું, તરી કેમ પાર જવાય? ‘છોટમ' સાચું શરણું રે અખિલ જગરાયાનું. આત્માને
૨૬૦
૨૨૪ (રાગ : કલાવતી) અલખ નામધૂન લાગી ગગનમેં, મગન ભયા મન મેરા જી; આસન મારી સુરતી દ્રઢધારી, દીયા અગમ ઘર ડેરા જી. ધ્રુવ ઇંગલા-પિંગલા દોનું છાંડકે, સુખમન મધ્ય ધારા જી; તરવેણીમેં તાર મિલાઈ, અજંપા નામ ઉચારા જી . અલખ૦ જંત્ર અનાહત બાજે અહોનિશ, હોત નાદ ઝંકારા જી; ઘન બિન અભુત હોત ગર્જના, બરસે અમૃતધારા જી. અલખ૦ કોટિ કોટિ રવિ-શશીકી શોભા, ઝગમગ જ્યોતિ ઉજિયારા જી; જન “છોટમ' સદ્ગુરુ પરતાપે, દરશ્યા અલખ દેદારા જી. અલખo
૨૨૬ (રાગ : ઝુલણા છંદ) એ મન શુદ્ધ ન થાયે, ગુરુ સેવ્યા વિના, અનેક જન્મનું ટળે નહિ એજ્ઞાન જો; વિષયવાસના પામરની નવ પાલટે, દ્રઢ થઈને નવ ધરે પ્રભુનું ધ્યાન જો ધ્રુવ ભ્રાંતિ ભેદ સંશય બહુ નાના ભાતના, સમર્થ ગુરુ વિના નવ છેદે કોઈ જો; અવર ઉપાસન કોટિક કોઈ કરે, હંસ મળ્યા વિણ હરિશું હેત ન હોય જો. એ. જાગ્રત સ્વમ સુષુપ્તિ થાયે જો સદા, તેહ તણો એ સાક્ષી સર્વાતીત જો; બોલણહાર રહ્યો રે બાવન બાહરો, પ્રગટ કરીને ગુરુ આપે પ્રતીત જો. એ બિછડ્યો હરિથી કોટિક જુગ વીતી ગયા, અવળો થઈને આરાધે જડ ઇષ્ટ જો; જપે નામ પણ નામીને જાણે નહિ, પ્રગટ ગુરુને પૂજે નહિ પાપિષ્ઠ જો. એક અંતર લક્ષ્ય વિના રે બાહેર જે ભજો, તન મન કેરા ટળે નહિ સંતાપ જો; મહાદુઃખ માયા કાળ તણું ત્યારે મટે, જ્યારે આપે અમર મંત્રનો જાપ જો. એ શુદ્ધ બોધમય સદ્ગુરુ જ્ઞાની સેવિયે, બ્રહ્મવેત્તા તે ટાળે ભવનો ફંદ જો; અભય કરી અમૃત સુખ આપે અતિ ઘણું, નિજ ગમથી દર્શાવે નિજ આનંદ જો. એ જો જાણો તો એમ કરીને જાણજો, સકળ શાસ્ત્રનો એ નિશ્ચય સિદ્ધાંત જો; ગુરુપ્રતાપે પૂરણ પદને પામિયે, ‘છોટમ' એમ તર્યા છે કોટિક સંત જો. એ
૨૨૫ (રાગ : કટારી) આત્માને બંધન રે, પ્રબળ પ્રભુ-માયાનું; જોર નવ ચાલે રે, દેવ જેવા ડાહ્યાનું. ધ્રુવ સ્વભાવરૂપે સહુના મનમાં, બેઠી માયા બળવંત, એને ઓથે સહુ આવરી મૂક્યા દેહધારી જોને જંત; ચંદ્રને આચ્છાદન રે, જેવું રાહુ છાયાનું. આત્માને૦ તપ તીરથ કે વ્રત કરે, પણ મન થકી કપટ ન જાય, ચંડાળ દુર્ગુણ ચિત્તમાં પેઠા, તે સ્નાનથી શુદ્ધ ન થાય; મૂઢ માની લે છે રે, કલ્યાણ કર્યું કાયાનું. આત્માનેo.
બિન્દુ સમાયે સમુદ્રમેં, વહ જાનત હૈ સબ કોય
પર સાગર સમાય બુંદમેં, વહ જાને વિરલા કોય. || ભજ રે મના
૧૩૪)
ધર્મ ધર્મ સબ કોઈ કહે, ધરમ ન જાને કોઈ નિજ સ્વરૂપ કો જાને બિના, ધરમ કહાં સે હોઈ.
૧૩૫
કવિ છોમ