SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ (રાગ : બિહાગ) રામ રસ એસો હૈ મેરે ભાઈ ! જો નર પીએ અમર હો જાયે; એનો જનમ મરણ મીટ જાય. ધ્રુવ મીઠા મીઠા સબ કોઈ પીવે, એકબાર જો કડવા પીવે, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, એકબાર જો નીચા ચાલે, કડવા પીવે ના કોઈ; સબસે મીઠા નીચા ચલે ના સબસે ઊંચા હોય. રામ કોય; હોય. રામ શંકા ઔર બંકાને પિયા, સજ્જન ઔર કસાઈ; હનુમાનને ઐસા પિયા, પલમેં લંકા જલાઈ. રામ ધ્રુવ ઔર પ્રહલાદને પિયા, ઔર પિયા મીરાંબાઈ; દાસ ‘કબીર' ને ભરભર પિયા તુ ભી પીલે ભાઈ. રામ ૧૫૨ (રાગ : સોરઠ ચલતી) વાગ્યા શબ્દના બાણ જેના, પ્રેમે વિંધાયેલા પ્રાણ; ભજનમેં મસ્ત રહેનાજી રે, જેને વાગ્યા શબ્દના બાણ રે. ધ્રુવ સાહેબ કા ઘર દૂર હૈ બંદા, ઐસી લંબી ખજૂર; ચડે તો રામરસ ચાખીએ, પડે તો ચકના ચૂર. ભજનમેં૦ ભજ રે મના માખી બેઠી મધપુડે રે એની પાંખ રહી લપટાઈ; ઉડનવાલી ઉંડ ગઈ બાકી, સમજ સમજ પછતાઈ. ભજનમેં તેરો સાહેબ તુજમેં હૈ, જ્યું પથ્થરમેં આગ; મિલનહારો ત્યાંથી મળશે, ચકમક હોંગે લાગ. ભજનમેં ક્યા બખતરકા પહેરના ! કયા ઢાલન કેરો ઓથ ! શૂરા હોય તો સન્મુખ રે'વે, એક ભજન કી ચોટ. ભજનમેં ઘડ જલે જેમ લાકડા ભાઈ, કાયા જલે ઝંઝીર; ગુરૂ રામાનંદ કી ફોજમાં, સન્મુખ લડ્યા ‘કબીર'. ભજનમેં લાલી મેરે લાલકી, સબ ઘટ રહી સમાય ગૂં મહેંદી કે પત્તોમેં, લાલી રહી છિપાય ૬ ૧૫૩ (રાગ : બિહાગ) હૈ કોઈ ભૂલા મન સમુજાવે; યા મન ચંચલ ચોર હેરિ લો, છૂટા હાથ ન આવે. ધ્રુવ જોરિ-જોરિ ધન ગહિરે ગાડે, જરૂં કોઈ લેન ન પા; કંઠ કા પૌલ આઈ જમ ઘેરે, દૈ-દૈ સૈન બતાવૈ. હૈ ખોટા દામ ગાંઠિ લે બાંધે, બડિ-બડિ વસ્તુ ભુલાવૈ; બોય બબૂલ દાખ ફ્લ ચાહૈ, સો ફ્લૂ કૈસે પાવૈ. હૈ ગુરૂ કી સેવા સાધુ કી સંગત, ભાવ-ભગતિ બનિ આવૈ, કહે ‘ કબીર’ સુનો ભાઈ સાધો, બહુરિ ન ભવ-જલ આવે. હૈ ૧૫૪ (રાગ : માંડ) સત્પુરુષને ધ્યાવો, સાધુભાઈ (૨), બહેરા બોબડા કાંઈ કરેલા, અબોલા આઘે મત જાઓ રે. ધ્રુવ બેઠા તેં તો બોલે નહિ, ઊભા ના કે'વે આવો; સુતા વેં તો જાગે નાહિ, ગુણ કણેરા ગાવો રે. સાધુ કાયા મંદિર અંદર મેં દેખો, માંય બેઠો એક બાવો; ઊણ બાવારી કરો સેવના, મિટે જમાંરો દાવો રે. સાધુ ખોજ્યા વીના ખબર નહીં પડશે, બાહેર મત ભટકાવો; આપ મેં આપ કાયામાં શોધો, હોજાય પ્રગટ ચાવો રે. સાધુ સમજુ હોય સેનમેં સમજે, અણસમજ્યા અથડાવો; સંગતના કીધી ગુરુ ન ભજીયા, એળે જન્મારો ગુમાવો રે. સાધુ ગુરુ રામાનંદ સીમરથ મીલિયા, ઘટ બતાવ્યો ઠાવો; કહે ‘કબીર' ચેતનકું ભજના, પીછે ના પછતાવો રે. સાધુ ડૂબે સો બોલે નહિ, બોલે સો અનજાન ગહરો પ્રેમ-સમુદ્ર હૈ, કોઉ ડૂબે ચતુર સુજાન ८७ કબીર
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy