________________
પીવત નામરસ ચહૈ ન સુધારસ, ચૂવત અમીકી ગંગ; સો હંસા સતલોક સિધાવે, નિર્મલ પાકો અંગ, ભજનમેo શ્વાસ ચાર રચ્યો હૈ સાહેબ, જહાં નહિ માયા મોહંગ; કહે “બીર' સુનો ભાઈ સાધો, જપો સોહંગ સોહંગ. ભજનમેં,
૧૩૦ (રાગ : માલકોંષ) ભાગ બડે જા ઘર સંત પધારે; કર સુમરણ ભવસાગર તારે. ધ્રુવ આયે સંતકા આદર કીજે; ચરણ પખારી ચરણામૃત લીજે. ભાગo યેહી સંત હે પર ઉપકારી, શરણ આયેકો લેત ઉબારી. ભાગo જીનકે મુખકી સુનિયો બાની, સુનતે મેટે હી ચારૂ નાની, ભાગo ભવસાગરૌં ડુબત કાઢે; સાહેબસે અતિ પ્રીતિ બાઢે. ભાગo સાહેબકા ઘર સંતનમાંહી; સાહેબ સંત કછુ અંતર નહિ. ભાગo કહે કબીર' સંત ભલેહી પધારે; જન્મ જન્મ કે કારજ સારે. ભાગo
જીવન આશા ડુંગર જેવડી, મરણ પગલાંને હેઠ; મોટા મોટા મરી ચાલ્યા, લાખો લખપતિ શેઠ. ભૂલ્યો ઊલટી નદી પૂર ઊતરી, જાવું પેલે પાર; આગળ નીર નહિ મળે , જોઈએ તે લેજે હાર. ભૂલ્યો સતકર્મ સર્વસ્તુ વહોરજો, ઈશ્વર સમરણ સાથ; ‘બીર' જાહારીને નીસર્યા, લેખું સાહેબને હાથ, ભૂલ્યો
૧૩૨ (રાગ : માંડ) ભેદ ન જાને કોઈ સાહેબ તેરો ભેદ ન જાને કોઈ. ધ્રુવ સાબુ લે લે પાની લે લે મલમલ કાયા ધોઈ; અંતર ઘટકો દાગ ન છૂટ્યો, કૈસે નિરમલ હોઈ ? સાહેબ આ ઘટ ભીતર અગન જલત હૈ ધુવાં ન પરગટ હોઈ; કે દિલ જાને આપનો કૈસે પ્રીતિ હોઈ ? સાહેબo આ ઘટ ભીતર બેલ બંધે હૈ, નિરમલ ખેતી હોઈ; સુખી બૈઠે ભજન કરત હૈ, દુ:ખીઓ દિન ભર રોઈ. સાહેબ, જળ બીન બેલ, બેલ બીન તુંબા, બીન ક્લે ફળ હોઈ; હત ‘બ્બીર સુનો ભાઈ સાધો, ગુરુ બીન જ્ઞાન ન હોઈ. સાહેબ
૧૩૩ (રાગ : દેશ). તેરો કો હૈ રોકનહાર, મગન સે આવ ચલી, ધ્રુવ લોક લાજ કુલ કી મર્જાદા, સિર સે ડારિ અલી; પટક્યો ભાર મોહ માયા કૌ, નિરભય રાહ ગહી. તેરો, કામ ક્રોધ હંકાર કલપના, દુમતિ દૂર કરી; માન-અભિમાન દઉ ધર પટકે, હોઈ નિસંક લી. તેરો પાંચ-પચીસ કરે બસ અપને, કરિ ગુરૂ જ્ઞાન છડી; અગલ-બગલ કે મારિ ઉડાયે, સનમુખ ડગર ધરી. તેરો
અખિયાં તો ઝાઈ પરી, પંથ નિહાર નિહાર જીભડિયાં મેં છાલે પડ ગયે, નામ પુકાર પુકાર (૭૭)
કબીર
૧૩૧ (રાગ : બિલાવલ) ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો ? ભમ્યો દિવસ ને રાત; માયાનો બાંઘેલ પ્રાણીઓ, સમજ્યો નહિ શુદ્ધ વાત. ધ્રુવ કુંભ કાચો કાયા જાંજરી, જોઈને કરો ને જતન; વણસતાં વાર લાગે નહિ, રાખો રૂડું રતન. ભૂલ્યો કેનાં રે છોરું ! કેનાં વાછરું ! કેનાં માય ને બાપ ? અંતકાળે જાવું એકલાં, સાથે પુણ્ય ને પાપ, ભૂલ્યો જે ઘેર નોબત વાજંતી, રૂડા છત્રીસ રાગ; ખંડેર તે સૌ ખાલી પડ્યાને, કાળાં ઉડે છે કાગ. ભૂલ્યો
શાહોંકી નિગાહોંમેં અજીબ તાસીર હોતી હૈ
નિગાહે લુફતસે દેખે, તો ખાક અકસીર હોતી હૈ | ભજ રે મના
(૯૬)