________________
બિહાગ
પી
કબીર ઈ.સ. ૧૩૯૮ - ૧૫૧૭
पूवा
મહાત્મા કબીરના જન્મ-સ્થળ-સમય અને જીવન વિશે કોઈ ચોક્કસ પુરાવા સહિતની માહિતી ઉપલબ્ધ નથી. છતાં કબીરપંથીઓની માન્યતા પ્રમાણે સંવત ૧૪૫૫ની જેઠ પૂર્ણિમા અને સોમવારના રોજ કાશી બનારસની આસપાસ કોઈ વિધવી બ્રાહ્મણીની કૂખે તેમનો જન્મ થયો હતો, જેમણે લોકનિંદાના ભયથી પુત્ર
ત્યાગ કર્યો હતો. ત્યારબાદ નિઃસંતાન મુસલમાન વણકર નીરૂ અને નીમા નામના દંપતી જે કાશીમાં રહેતા હતા. તેમને કાશીના લહરતારા તળાવ પાસેથી કબીર મળ્યા. અને તેમણે જ તેમનો ઉછેર કર્યો. કબીરનો અર્થ અરબી ભાષામાં ‘મહાન ' એવો થાય છે. ભક્તિકાલીન નિર્ગુણ સંત પરંપરામાં કબીર સર્વોચ્ચ શિખર પર છે. કબીરના ગુરૂ રામાનંદજી હતા. કબીરના પત્નીનું નામ લોઈ હતું. તેમને કમાલ નામે પુત્ર અને કમાલી નામે પુત્રી એમ બે સંતાન હતાં. સિકંદર લોદીના સમયકાળ દરમિયાન તેઓ બનારસમાં રહેતા હતા. કબીર વાણીનો સંગ્રહ ‘ બીજક' કહેવાય છે. બીજકના ત્રણ ભાગ છે. સાખી , શબ્દ અને રમૈની. સાખીનો અર્થ સાક્ષી તરીકે ઓળખાય છે. તેમના થોડાક પદ ‘ગુરૂગ્રંથસાહિબ'માં સંકલિત થયા છે. કબીરની લગભગ ૩૫૦ સાખીઓ છે. જે કબીર ગ્રંથાવલિમાં નિબદ્ધ છે. પરમ તત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રએ કબીરજીના જીવન-કવનને મુક્તપણે બિરદાવ્યું છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે કબીરના ૧૦૦ પદોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે, કસ્બીરજી છેલ્લે કાશીથી દૂર મગહરમાં રહ્યા અને ૧૧૯ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવીને ઈ. સ. ૧૫૧૭ અર્થાત્ સંવત ૧૫૭૪માં જીવનલીલા સંકેલી હતી.
દિપક અખંડ સાહેબ નામ સોહની અબ મેં અપને રામ
અબ હમ આનંદ કો ઘર આયો બિહાગ અવધૂત સો જોગી ગુરુ મેરા, યહ પદકા પૂર્વી આગે સમજ પડેગી ભાઈ માલકૌંસ આજ મેરે ઘર ખુશિયા મનાવો
ઇસ તન ધનકી કૌન માંડ
એસો હાલ લખાયો વ્હારે છાયોનેટ ઐસી મતવારી દુનિયા ભૈરવી
ઓ એવધૂત ઐસા જ્ઞાન વિચારી ?
કર ગુજરાન - ગરીબી મેં જૈ જૈવંતી કબ સુમરોગે રામ ! પૂર્વી, કયા ગુમાન કરના બે ? ભૈરવી કુછ લેના ન દેના મગન ધનાશ્રી. કૈસા જોગ કમાયા છે ! દેશી ઢાળ, કૈસો ખેલ રચ્યો મેરે દાતા ! આહિરભૈરવી ખેલ દુનિયામેં પૈસેકા દેશી. ગરવ કિયો સોઈ નર હાર્યો દીપક ગુરુ કે સમાને નહીં, દૂસરા યમને
ગુરુકે ચરણ ચિત લાય મન શિવરંજની ગુરુ બિન કૌન બતાવે બાટ ચૌપાઈ ગુરુ સમ દાતા નહિ મેરે ભાઈ દરબારીકાન્હડા ઘુંઘટકા પટ ખોલ રે હંસધ્વનિ ચલ હંસા, હંસા ચલ હંસા ભૈરવ ચલના હૈ દૂર મુસા િકાહે ભૈરવી ઝીનીઝીની બિની ચદરિયા વ્વાલી
જગત હૈ જૈનકા સપના બરવા કાફી જન્મ તેરા બાતો હી બીત ગયો
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
| પ્રેમ ન બાડી ઉપજૈ, પ્રેમ ન હાટ બિકાય.
રાજા પરજા જેહિ રૂચૈ, સીસ દેઈ લે જાય || ભજરેમના
૫૦)
છિન ચડે છિન ઉતરે, સો તો પ્રેમ ન હોય અધર પ્રેમ અંતર બસૈ, પ્રેમ કહાવૈ સોય |
૫૧
કબીર